________________
પ્રકરણસંગ્રહ
વિવેચન-ક્ષાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે -1 કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલજ્ઞાન, ૨ કેવલદર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવલદર્શન, ૩ દર્શનમોહનીયકર્મના ક્ષયથી ક્ષાયિક સમકિત, ૪. ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર તથા ૫ થી ૮ પાંચ પ્રકારના અંતરાયકર્મના ક્ષયથી દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભેગલબ્ધિ, ઉપગલબ્ધિ અને વીર્યલબ્ધિ એ પાંચ ક્ષાયિકલબ્ધિઓ.
પશમિક ભાવના બે ભેદ: ઉપશમ સમક્તિ તે અનંતાનુબંધી ચાર કષાય તથા સમકિતનેહની, મિશ્રમેહની, મિથ્યાત્વમેહની આ સાત પ્રકૃતિને રદય એટલે વિપાકેદય અને પ્રદેશદય બંને ન હોય તે ઉપશમ સમકિત, પ્રથમ સમ્યકૃત્વ ઉત્પત્તિકાળે તથા ઉપશમશ્રેણિમાં હોય છે. બીજું ઉપશમ ચારિત્ર ઉપશમશ્રેણિમાં ચારિત્રમોહનીયના ઉપશમથી હોય છે.
હવે ક્ષયે પશમ ભાવના ૧૮ ભેદ કહે છે – नाणा चउ अण्णाणा, तिणि य दंसणतिगं च गिहिधम्मो। वेअग सवचारित्तं, दाणाइ य मिस्सगा भावा ॥ ६ ॥
અર્થ –(જs) જ્ઞાન ચાર, (૩vuTUા તિજ ૨) અજ્ઞાન ત્રણ, (સંતતિ ૪) દર્શન ત્રણ, (ષિઓ) ગૃહસ્થ ધર્મદેશવિરતિ, (વે) વેદક ( પશમ) સમકિત, ( ) સર્વવિરતિ ચારિત્ર અને (rદ ) દાનાદિક પાંચ લબ્ધિઓ-એ મિશ્રભાવના (૧૮) ભેદ જાણવા. (ક્ષેપશમ ભાવનાં બીજાં નામ મિશ્ર તથા વેદક પણ છે.) ૬.
વિવેચન-કેવલજ્ઞાન સિવાયના બાકીના મતિ-કૃત-અવધિ-મન પર્યવ એ ચાર જ્ઞાન તથા મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન–એ સાત જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થાય. ચક્ષુ-અચક્ષુ-અવધિ–એ ત્રણ દર્શન દર્શનવરણીય કર્મના ક્ષપશમથી થાય. વેદકસમકિત દર્શનમેહનીયકર્મના ક્ષયપશમથી થાય. દેશવિરતિ ને સર્વવિરતિ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થાય અને દાનાદિ પાંચ લબ્ધિઓ અંતરાયકર્મના ક્ષપશમથી હેય. એ પ્રમાણે ત્રીજા ભાવના અઢાર ભેદ જાણવા. દાનાદિ પાંચ લબ્ધિઓ બે પ્રકારે હોય છે. એક ક્ષાયિકી તે કેવલીને હોય અને બીજી અંતરાય કર્મના ક્ષયોપશમથી થએલી ક્ષાયોપથમિકી તે છન્દ્રસ્થાને હોય.
હવે ચેથા દયિક ભાવના ૨૧ ભેદ કહે છે-- अन्नाणमसिद्धत्ताऽ-संजम लेसा कसाय गइ वेया। मिच्छं तुरिए भवाऽ-भवत्त जियत्त परिणामे ॥७॥