________________
ભાવ પ્રકરણ
૭૩ અર્થ–(અન્નામલત્તા) અજ્ઞાન 1, અસિદ્ધત્વ ૧, (અવંમ તા) અસંજમ ૧, લેસ્યા ૬, (વનાર વરૂ વેચા) કષાય ૪, ગતિ ૪, વેદ ૩ અને (મિ છે) મિથ્યાત્વ ૧(સુgિ) ચોથા ઔદયિક ભાવના એ (૨૧) ભેદ જાણવા. (મામા ) ભવ્યત્વ, અભવ્યત્વ અને (લીવર) જીવત્વ (f ) એ પરિણામિક ભાવના ત્રણ ભેદ જાણવા. ૭.
વિવેચન-હવે ચોથા ઔદયિક ભાવના ૨૧ ભેદ આ પ્રમાણે –જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થએલ ૧ અજ્ઞાન, આઠ પ્રકારના કર્મના ઉદયથી થએલ ૧ અસિદ્ધત્વ અને પ્રત્યાખ્યાનાવરણીયના ઉદયથી થએલ અસંયમ-અવિરતિ પણું ૧, કૃષ્ણાદિ છ લેશ્યા તે કષાયમેહનીય કર્મના ઉદયથી, અથવા આઠે કર્મના ઉદયથી, અથવા નામકર્મના ઉદયથી, અથવા વેગ પરિણામરૂપ સમજવી. તેના નામ:કૃષ્ણ-નીલ-કાપત–તેજ-પદ્ય ને શુકલ. કષાય ચાર-કષાયમેહનીય કર્મને ઉદયથી થએલ ક્રોધ, માન, માયા ને લેભ. ગતિ ચાર-નામકર્મના ઉદયથી થએલ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી. નેકષાયમેહનીય કર્મના ઉદયથી થએલ વેદ ત્રણ, મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી થએલ મિથ્યાત્વ ૧-એ પ્રમાણે ૨૧ ભેદ સમજવા.
અહીં દયિક ભાવના પાંચ નિદ્રા, સાતા, અસાતા અને હાસ્ય, રતિ વિગેરે કર્મોદયથી થએલા બીજા પણ ઘણું ભેદ જાણવા. આ પ્રકરણમાં એકવીશની સંખ્યા પૂર્વ શાસ્ત્રના અનુસારે કહેલી છે.
હવે પાંચમા પરિણામિક ભાવના ત્રણ ભેદ કહે છે. ભવ્યપણાનો ભાવ તે ભવ્યત્વ, અભવ્યપણાને ભાવ તે અભવ્યત્વ અને જીવપણને ભાવ તે જીવત્વ.
એએનું એ પ્રમાણે જ સદા પરિણમન હોવાથી. કારણ કે ભવ્ય તે અભવ્ય ન થાય, અભવ્ય તે ભવ્ય ન થાય અને જીવ અજીવ ન થાય. એવી રીતે મૂળ પાંચ ભાવના ઉત્તરભેદ (૫૩) જાણવા.
મૂલભેદના ઉત્તરભેદને યંત્ર.
૨
પશમિક | ક્ષાયિક | ક્ષાપશમિક ઔદયિક | પરિણામિક
૧૮ | ૨૧ હવે પૂર્વે કહેલા ધર્માસ્તિકાયાદિ આઠ દ્વારને વિષે ઐશમિકાદિ ભાવ કહે છે - आइम चउदारेसु य, भावो परिणामगो य णायव्यो। खंधे परिणामुदओ, पंचविहा हुंति मोहंमि ॥ ८॥