________________
કાળસપ્તતિકા પ્રકરણ तइयाइसु उड्डगई, जिणनारयबल दुहागई चक्की। अहरगइ हरिपडिहरी, चउत्थअरयाइसु अ जुअला ॥६३॥
અર્થ – તરલાઉg ) ઉત્સર્પિણના ત્રીજા ને ચોથા આરામાં ( કિનાવઇ) જિનેશ્વર, નારદ અને બળદેવો ( ૩ ) ઊર્ધ્વગતિવાળા થશે. તથા ( ર ) ચક્રવત્તીઓ (સુદ ) ઊર્વ અને અધે એમ બંને પ્રકારની ગતિવાળા થશે. તથા ( ક્લિવિદા ) વાસુદેવ અને પ્રતિવાસુદેવ (૩ ) અધોગતિવાળા થશે ( 5 ) તથા ( સંસ્થમાફg ) ચોથા વિગેરે ( પાંચમા અને છઠ્ઠા ) એમ ત્રણ આરામાં ( ગુહા ) યુગલિયા થશે. ૬૩. पउमाभसूरदेवो, सुपाससयंपभसवअणुभूई । देवसुअउदयपेढाल-पुट्टिलसयकित्तिसुवयऽममा ॥ ६४ ॥
અર્થ –( પત્તમામ ) આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રને વિષે શ્રેણિક રાજાને જીવ જે હાલમાં પહેલી નરકમાં વતે છે તે ત્યાંથી ચ્યવને શતદ્વાર નામના નગરમાં મહાપદ્મ નામે રાજા થશે. તે રાજા આવતી વીશીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થકર થશે. તેનું ૭૨ વર્ષનું આયુષ્ય, સાત હાથનું શરીર અને સિંહનું લાંછન થશે. તે મહાપ રાજાનું બીજું નામ દેવસેન થશે અને ત્રીજું નામ વિમળવાહન થશે. તેનું સર્વ વૃત્તાંત મહાવીરસ્વામીની જેમ જાણવું.
( કૂવો) વર્ધમાનસ્વામીના કાકા સુપાર્શ્વ નામે જે હતા, તેનો જીવ સૂરદેવ નામના બીજા તીર્થકર થશે. તે પાનાથ જેવા થશે. તેનું ૧૦૦ વર્ષનું આયુષ્ય, નવ હાથનું શરીર અને સર્પનું લાંછન જાણવું.
(rvrણ) પિટિલને જીવ (પરંતુ ઉવવાયસૂત્રમાં કહેલ છે તે નહીં) સુપાશ્વ નામના ત્રીજા તીર્થંકર નેમિનાથ જેવા થશે. તેનું હજાર વર્ષનું આયુષ્ય, દશ ધનુષનું શરીર અને શંખનું લાંછન જાણવું.
( રામ ) દઢાયુનો જીવ ચોથા સ્વયંપ્રભ નામના તીર્થકર નમિનાથ જેવા થશે. તેનું દશ હજાર વર્ષનું આયુષ્ય, પંદર ધનુષનું શરીર અને નીલ કમળનું લાંછન જાણવું.
( રાજુમૂ ) કાર્તિક શેઠને જીવ પાંચમાં સર્વાનુભૂતિ નામના તીર્થકર
૧ ચોથા આરાના પ્રારંભમાં થનારા વીસમા તીર્થકર અને બારમા ચક્રવર્તી બને નિર્વાણ પામ્યા પછી યુગલિક ધર્મ પ્રવર્તશે.