________________
૪
પ્રકરણ સગ્રહ.
પિણીમાં આદિનુ જે જે દેહ આયુષ્ય પ્રમુખનું માન હેાય તે તે ( પુલ લતે ) પહેલા અવસર્પિણીના આરાને અંતે જાણવું એટલે ઉત્સર્પિણીમાં ( અન્નદ્ઘ ) અન્યથા પ્રકારે જાણવું. ( નવત્તું ) એટલું વિશેષ છે કે હવે પછીના આરાની ઉત્સર્પિણી સંજ્ઞા છે. (દં તુ છટ્ઠત્તે ) અહીં અવસર્પિણીમાં છઠ્ઠા આરાને અંતે ( ટ્રૂથતળુ સોલાર ) એક હાથનું શરીર અને સેાળ વર્ષનું આયુષ્ય હાય. ૬૦. ( એ પ્રમાણે ઉત્સર્પિણીના પહેલા આરાના પ્રારંભમાં હાય ).
पुक्खलखीरघयामय-रसमेहा वरिसिहंति पढमंते । भूसीयलन्ननेहो - सहिरसया सत्तसत्तदिणे ॥ ६१ ॥
અર્થ :——ઉત્સર્પિણીના પહેલા આરાને અતે અને બીજા આરાના પ્રાર ંભમાં ( પુલજી ) પુષ્કરાવત મેઘ વરસશે. તે મેઘ કે છે? પહેલાં અવસપેણીના છઠ્ઠા આરામાં ક્ષારાદિકન! ખરાબ મેઘા વરસવાથી થયેલી ઈંગાલ–ક્ષારમય પૃથ્વીને સ્વાદુ, સ્વચ્છ અને હિતકારી જળ વરસવાથી શાંત કરી દેશે. એ પહેલા પુષ્કરાવ મેઘ દાહને ઉપશમાવે છે. ત્યારપછી ( વી ) બીજો ખીરરસ મેઘ વરસશે તેથી પૃથ્વી પર ઘણા ધાન્ય નીપજશે. ઘય ) ત્રીજો ધૃતરસ મેઘ વરસશે તે પૃથ્વીમાં સ્નિગ્ધતાને ઉત્પન્ન કરશે, ( અમય ) ચેાથે! અમૃતરસ મેઘ વરસશે તે નાના પ્રકારની ઔષધિને તેમજ નાના પ્રકારના વૃક્ષેા અને લતાના અ ંકુરાને ઉત્પન્ન કરશે અને ( સમેત્તા ) પાંચમે! રસમેઘ સુરસમય ઉદકવાળા વરસશે તે વનસ્પતિમાં તિક્તાદિ પાંચ પ્રકારના રસને ઉત્પન્ન કરશે. ( સત્તત્તત્તતિને ) આ પાંચે પ્રકારના મેઘ અનુક્રમે સાત સાત દિવસ ( ર્વાષિવંતિ ) વરસશે. તે ( મૂલીયન્નનેોહિલયા ) પૃથ્વીને શીતલ કરશે, અન્ન ઉપજાવશે અને સ્નેહ સહિત ( સ્નિગ્ધ ), એધિ સહિત તેમજ રસ સહિત કરશે. ૬૧.
અ
बीउ पुराइकरो, जाइसरो विमलवाहणसुदामो | संगमसुपासदत्तो, सुमुहो सम्मइ कुलगर ति ॥ ६२ ॥
અર્થ:— વીર્ ૩ ) તથા બીજે આરે-પ્રાંત ભાગે ( પુરાત્તે ) નગરાદિકને કરનાર, ( જ્ઞત્તત્તે જાતિસ્મરણજ્ઞાનવાળા ( વિમવાળ) પહેલા વિમલવાડન, ( મુદ્દામો ) બીજા મુદ્દામ, ( સંગમ ) ત્રીજા સંગમ, ( સુપાત્ત ) ચેાથા સુપાર્શ્વ, ( ત્તે ) પાંચમા દત્ત, સુમુદ્દો ) છઠ્ઠા મુખ અને (સમર્) સાતમા સન્મતિ-આ સાત (રુજ્જર ત્તિ) કુલકરા થશે. ( સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં કહ્યું છે કે-ભરતક્ષેત્રમાં આવતી ઉત્સર્પિણીમાં મિત્રવાહન ૧, સુભૂમ ૨, સુપ્રભ ૩, સ્વયંપ્રભ ૪, દત્ત ૫, સુધર્મ ૬ અને સુત્ર ૭. આ નામના સાત કુલકરા થશે તે વ્યવહારાદિક ચલાવશે.) ૬૨.