________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ.
૨૭
છ સ્થાન – જીવ છે ૧, જીવ નિત્ય છે ર, જીવ કના ર્તા છે ૩, જીવ કર્મને ભાક્તા છે ૪, જીવ મેાક્ષ મેળવે છે પ અને મેાક્ષ મેળવવાના ઉપાય પણ છે. ૬. આ પ્રમાણે નિરધાર કરવા તે.
દશ પ્રકારના વિનય—અરિહંત ૧, સિદ્ધ ૨, જિનચૈત્ય ૩, સિદ્ધાંત ૪, યતિધમ ૫, સાધુ ૬, આચાર્ય ૭, ઉપાધ્યાય ૮, પ્રવચન-સધ હું અને સમ્યક્ત્વ ૧૦–આ દશના વિનય કરવા તે.
હવે આ ગ્રંથને સમાપ્ત કરતા સતા અંતિમ મંગળ કરે છે. मू० - वित्थारं तुह समया, सया सरताण भवजीवाणं ।
सामिय तुह पसाया, हवेउ संमत्तसंपत्ति ॥ २५ ॥
અર્થ :—“ ( સામિય ) હે સ્વામી! (તુજ્જુ ) તમારા ( સમા ) સિદ્ધાંતના ( લયા ) સર્વદા ( વિત્યાર ) વિસ્તારનું સયંતાળ ) સ્મરણ કરતા–અનુસરતા એવા ( મઘનીવાળ ) ભવ્ય જીવાને ( ૩૬ ) તમારા ( વસાચા ) પ્રસાદથી ( સમ્મત્તસંપત્તિ ) સમ્યક્ત્વની પ્રાપ્તિ (વેર ) થાઓ. ” ૨૫.
the
પચવિંશતિકા સ્તવ
સપૂર્ણ
ઇતિ સમ્યક્ત્વ