SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ શ્રી લેકનાલિદ્વત્રિશિકા પ્રકરણ (adyfor figજિસ્ટિક) તેટલા અંકથી ગુણીએ, જેમકે સવની ઉપરની મસ્તક શ્રેણિને વિષે ચાર ખાંડઆ તિર્થો છે. ત્યારે ચારને ચારથી ગુણતાં સેળ થાય. એમ છપને શ્રેણિઓને સરખે અંકે ગુણી એકઠી કરીએ ત્યારે પૂર્વોક્ત પંદર હજાર બશેને છ– ખાંડુઓની સંખ્યા થાય. હવે ખાંડુઆનું માપ કહે છે – (સમવિgિવેદા) લાંબપણે, પહેલાઈએ, તથા જાડાપણે કુંભીની પેઠે સરખા હોય એટલે પહોળા, લાંબા તથા જાડા પા રાજ પ્રમાણુ હોય તે ખંડુ કહીએ. એવા (૩મો સંગ તેવા) ઊર્વક તથા અધલેકના સર્વ ખાંડુઆ જાણવા. ૨૫ અવતરણ-હવે વૃત્તાકાર લોકોને ઘન કરવાનો વિધિ કહે છે – दाहिणपासि दुखंडा, उर्ल्ड वामे ठविज विवरीआ। नाडिसहियतिरज्जू, पिहु जाया सत्त दीहुच्चे ॥ २६ ॥ અર્થ:-(૩) ઊર્ધ્વલોકને વિષે ત્રસનાડીથકી (રાદિપતિ) દક્ષિણ બાજુએ એટલે જમણી બાજુના (સુર્ય) બે ખંડ છે તે ઊર્વલોકને વિષે જ્યાં કણીની જગે છે તે મધ્યથી જોતાં બારમી શ્રેણિ છે. તે બારમી શ્રેણીથી બે ખંડ કરીએ. એટલે ઉપરના ખંડને વિષે સોળ શ્રેણીઓ રહે એવી રીતે દક્ષિણ બાજુના જે બે ખંડ છે, તે ઊર્ધ્વલોકને વિષે ત્રસનાડીની બહાર (વને વિષ વિવશતા) ડાબી બાજુને વિષે ઊલટા કરી નાખીએ. તે આમ-ઉપરના ખંડની કૃપરની જે દિશા, તે મસ્તકની તરફ કરીએ, અને નીચેના ખંડની કૃપરની જે દિશા તે લોકના મધ્ય તરફ કરીએ. એટલે હેઠેનો ખંડ ઉપરની દિશાએ તથા ઉપરનો ખંડ હેઠલી દિશાએ સ્થાપીએ. ત્યારે (નાહિદિય) ત્રસનાડી સહિત ડાબી બાજુએ તિર્થો (તિq) ત્રણ રાજ થાય. તે આ પ્રમાણે-ત્ર નાડીથી બહાર કૂપરને ઠેકાણે જમણી બાજુએ આઠ ખાંડુના તિચ્છે છે તેના બે રાજ અને એક ત્રસનાડીનું રાજ એમ ત્રણ રાજ (પિદુ કાયા) પહોળાઈએ થાય અને સુરત થશે) દીર્ધ વે એકલે ઊચપણે સાત રાજ થાય. છે ૨૬ છે हिहाउ वामखंडे, दाहिणपासे ठविज विवरीअं। उवरिम तिरज्जुखंडं, वामे ठाणे अहो दिजा ॥ २७ ॥ અર્થ:-(દિદારામ) અધોલેકમાં ત્રસનાડીની ડાબી બાજુને જે આ ખંડ છે, તે (હિvણે વિજ્ઞ વિવાદ્ર ) વિપરીત એટલે અવળે અથવા ઊંધે ત્રસનાડોની જમણી બાજુને વિષે સ્થાપીએ, એટલે અધલકને
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy