________________
૨૬૨
પ્રકરણસંગ્રહ.
બીજીએ (હા) દશ છે તેને દશથી ગુણતાં એકસો થાય. તેને ચાર ગુણા કરતાં ૪૦૦ થાય. પેલીએ (ર૪) ચાર છે તેને ચારથી ગુણતાં સોળ થાય. તેને ચાર ગુણા કરતાં ચોસઠ થાય. એ સાતે પ્રથમના સ્થળના અંકને એકઠા કરીએ ત્યારે બે હજાર આઠશે ને આઠ થાય. તેવી દરેક ઠેકાણે ચાર શ્રેણી છે માટે ગુણ કરતાં સરવાળે અગીઆર હજાર બાઁ ને બત્રીશ થાય. (અહ) એ અધલોકના ખંડુ જાણવા.
હવે (૬) ઊર્ધ્વલોકના ખાંડુઓ કહે છે તે આવી રીતે–ચાર, છ, આઠ, દશ, બાર, સોળ તથા વીશ એ અંકેને સરખા અંકથી ગુણવા, તે આવી રીતે(વડ) ચારને ચાર ગુણ કર્યાથી સોળ થાય. (૪) છને છ થી ગુણતાં છત્રીશ થાય. (અ) આઠને આઠથી ગુણતાં ચોસઠ થાય. (૨) દશને દશથી ગુણતાં એક સે થાય. (વદ) બારને બારથી ગુણતાં એકસો ગુમાળીશ થાય. ( ૪) સેળને સોળથી ગુણતાં બસે ને છપ્પન થાય. (લીલા) વીશને વીશથી ગુણતાં ચારોં થાય. હવે ઉપરથી નીચે ઉતરતાં ૧૬ ની બે શ્રેણિ હોવાથી ૩ર થાય. ૩૬ ની બે શ્રેણિ હોવાથી ૭ર થાય. ૬૪ ની ત્રણ શ્રેણિ હોવાથી ૧૯૨ થાય. ૧૦૦ ની ત્રણ શ્રેણિ હોવાથી ૩૦૦ થાય. ૧૪૪ની બે શ્રેણિ હોવાથી ૨૮૮ થાય. ૨૫૬ ની બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. ૪૦૦ની ચાર શ્રેણિ હોવાથી ૧૯૦૦ થાય. ત્યાંથી ઘટતી સળને સોળે ગુણતાં ૨૫૬ થાય, તેવી બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. બારને બાર ગુણ કરતાં ૧૪૪ થાય, તેવી બે શ્રેણિ હોવાથી ૨૮૮ થાય. દશને દશ ગુણ કરતાં ૧૦૦ થાય તેવી એક શ્રેણિ હોવાથી ૧૦૦ થાય. આઠને આઠ ગુણ કરતાં ૬૪ થાય. તેવી એક શ્રેણિ હોવાથી ૬૪ થાય. છએ છ ગુણુ કરતાં ૩૬ થાય તેવી બે શ્રેણિ હોવાથી ૭૨ થાય. ચારને ચાર ગુણ કરતાં ૧૬ થાય તેવી બે શ્રેણિ હોવાથી ૩ર થાય. સર્વ એકઠા કરીએ ત્યારે આ અઠ્ઠાવીશ શ્રેણિના ચાર હજાર ને ચોસઠ ઊર્વલોકના ખાંડુઓની સંખ્યા થાય. અલકના તથા ઊર્વીલોકના ખાંડુઓ એકઠા કરીએ ત્યારે પંદર હજાર છસો ને છનું થાય. એ ૨૪ છે
અવતરણું–વળી પ્રકાર તરે વર્ગ કરવાની વિધિ ગાથાએ કરીને કહે છે- चउ अडवीसा छप्पण्ण, पयरसरिसंकगुणिय पिहु मिलिए। समदीहपिहुव्वेहा, उड्ढमहो खंडुआ नेया ॥ २५ ॥
અર્થ:–લેકના મસ્તકને વિષે ઉપરની તિથ્વી શ્રેણિએ () ચાર ખાંડુઆ છે. સાતમી નરપૃથ્વીની છેલ્લી શ્રેણિ (અફવા ) અઠ્ઠાવીશ ખાંડુઆની છે. એમ ચારથી આદિ લઈને છેલ્લી છપ્પનમી શ્રેણિ અઠ્ઠાવીશ ખાંડઆની છે. એટલે પુરુષાકાર લોકને વિષે તિછી (છwwwા પર) છપ્પન પ્રતરની શ્રેણિ છે. આદિ તથા અંતની શ્રેણિઓનું ગ્રહણ કર્યાથી મધ્ય શ્રેણિનું પણ ગ્રહણ થાય છે, કુલ છપ્પન શ્રેણિ છે તેમાં જે શ્રેણિને વિષે તિથ્વીં શ્રેણિના જેટલા ખાંડુએ છે, તેને