SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ પ્રકરણસ’ગ્રહ. વિષે જમણી બાજુએ તિસ્થ્ય ચાર રાજ, અને લાંબપણે સાત રાજ થાય. તે આ પ્રમાણે-ત્રસનાડીથી જમણી બાજુમાં અધેાલોકની હેઠે ખાર ખાંડુઆ છે; તેના ત્રણ રાજ અને ત્રસનાડીનું એક રાજ, એમ ચાર રાજ થાય. પછી (૩મિ) ઊર્ધ્વલોકના તિો (તિખુલ્લä) ત્રણ રાજ પહેાળા ને લાંબે સાત રાજ પ્રમાણ ખંડ છે તે (વામે ટાળે અને વિજ્ઞા ) અધેલોકમાં જે ત્રસનાડી છે તેની ડાબી બાજુએ દઇએ, એટલે સર્વત્ર પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, તથા ઉત્તર દિશાએ ઊઁચપણે તથા જાડપણે સાત રજ્જુ પ્રમાણુ ઘનલોક થાય. ૨૭ इय संवट्टियोओ, बुद्धिकओ सत्तरज्जुमाणघणो । सगरज्जु अहिय हिट्ठा, गिव्हिअ पासाइ पूरिजा ॥ २८॥ અર્થ :-( ૫ સટ્ટિયહોમો ) એ પ્રકારે આ સ ંવર્તિત લોક ( વ્રુદ્ધિ જો ) બુદ્ધિએ કરેલા–મનકલ્પનાએ કરેલે (સત્તરજ્જુમાળયળો) સાતરાજ પ્રમાણ ધન થયા. (સગર ) સાત ઘનરન્તુ કરતાં લાંખપણે પહેાળપણે તથા ઊંચપણે જ્યાં (દિય ) અધિક મ`ડુએ હેાય તે અિ ) લઇને (દિા ) નીચે જે જગાએ એછું હાય તે ( પાસા ાિ ) પાસુ પૂરીએ. એવી રીતે ચારસ સાત વનરન્તુ પ્રમાણ લેાક થાય. એ લાકનાળિકા ચારસ નથી, વૃત્તાકાર છે, પણ ઘનલેક વૃત્તાકાર લખાય નહીં; તેથી ચારસ પ્રમાણુ આપેલ છે ॥ ૨૮ અવતરણ:—હવે એવી રીતે સાતરાજ ઘનીકૃત લેાકને વિષે ઘનરજી, પ્રતરરખ્ખુ, સૂચિરજ્જુ અને ખાંડુઆની સંખ્યા કેટલી જોઇએ ? કહે છે. घणरज्जु तिसय तेयाल तेर बावत्तरीय पयर सूई । चउपन्नअडसि खंडुअ, सहसिगवीसा नवदुपन्ना ॥ २९ ॥ અર્થ:—— વળજ્જુ તિસય તેયાજ ) એ સાતરાજ પ્રમાણુ ઘનીકૃત ચાસ લાકને વિષે ત્રણશે ને તેંતાળીશ ધનરન્તુ થાય. ( તેર વાવત્તીય યર ) એક હજાર ત્રણશે: આંતર પ્રતરરજ્જુ થાય. ( સૂરૂં ચલપન્નગ્નલ) પાંચ હજાર ચારશે ને અઠ્ઠાશી સૂચિરજ્જુ થાય અને (કુંડુન્ન સંસ્કૃત્તિ વીલા નવદુપન્ના) ખાંડુઆ એકવીશ હજાર નવશે ને બાવન થાય. ૫ ૨૯ ૫ અવતરણ:—હવે એ રીતે ઘનરજી, પ્રતરરખ્ખું, સૂચિરજ્જુ અને ખાંડુઆ આવાની રીત ગાયાએ કરીને કહે છે. सगवग्गे सग चउ तिग-गुणिए उभय अह उड्ड खंडु घणा । અન્નડગતય સીયારુ, વડળિક્ પયર-બંતા ॥ ૩૦ ॥
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy