________________
પ્રકરણસંગ્રહ
દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે તે ( ૩૪થવા) અથવા તે ( પત્તવાનૈવ) જે તેને આત્મા છે તે જ (ગુૌર ) પિતાના જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણે કરીને (શરીર) શરીરમાં ( તિતિ ) રહેલ છે. તેથી રત્નત્રયીના શુદ્ધ ઉપગે વર્તતા જીવને જ નિશ્ચય સમ્યકત્વ કહીએ.
વ્યવહાર સમ્યકત્વ વિષે ગુણસ્થાનકવિચારમાં કહ્યું છે કે" देवे गुरौ च सङ्घ च, सद्भक्तिशासनोन्नतिम् ।
સત્રતો િવરો, સ્થિતિં તૂ ગુણો ”
( ) દેવને વિષે, (ૌ ) ગુરુને વિષે અને ( ૪) સંઘને વિષે (સવિસ્તરતોતિ) બહુમાન સહિત ભક્તિ કરે, શાસનની ઉન્નતિ કરે, તે તે જીવ (ત્રતtsfપ) વ્રત રહિત છતો પણ (તૂર્વે) ચોથા ( ) ગુણસ્થાનકને વિષે ( થિર્તિ ) સ્થિતિને ( કાવ) કરે છે અર્થાત્ સમકિત પામે છે. ' હવે નિસર્ગ સમ્યક્ત્વ અને ઉપદેશજન્ય સમ્યક્ત્વ કહે છે – मू-जल १ वत्थ २ मग्ग ३ कुद्दव ४ जराइ ५ नाएण जेण पन्नत्तं ।
निसग्गुवएसभवं, सम्मत्तं तस्स तुज्झ नमो ॥१२॥
અર્થ–(૧૮) જળ ૧. (વસ્થ ) વસ્ત્ર ૨, ( IT ) માર્ગ ૩, ( ફુવ ) કેદ્રવ ૪ અને (૩૬) જવર–તાવ વિગેરે ૫ (નાપા ) આ પાંચ દષ્ટાંતે કરીને ( ૧ ) હે પ્રભુ ! જે તમે (
નિવામચં) નિસર્ગ અને ઉપદેશથી ઉત્પન્ન થયેલું ( સ ) સમ્યકત્વ ( પત્ર નં ) કહ્યું છે, (તા તુક્ષ) તેવા તમને (નમો ) નમસ્કાર થાઓ. ૧૨
આ ગાથામાં પાંચ દષ્ટાંતે કહ્યા છે. તેમાં જળ, વસ્ત્ર અને કદ્રવ એ ત્રણ દણત આગળ ઉપર પુંજત્રયની ભાવના અવસરે કહેવાશે, બાકીના માર્ગ અને વર એ બે દષ્ટાંત આ પ્રમાણે –
જેમ કેઈક પથિક માર્ગમાં ભૂલે પડ્યો, તે બીજા કોઈના ઉપદેશ વિના જ ભમતો ભમતો પિતાની મેળે માર્ગે ચડી જાય અને કેઈક પથિક તથાવિધ પાપના ઉદયથી સનને વેગ ન પામવાથી માર્ગ પામે જ નહીં અને કેઈક પથિક બીજાને પૂછી તેના કહેવાથી–બતાવવાથી માર્ગને પામે.
વળી કેઈને જ્વર આવ્યું હોય તે ઐષધ કર્યા વિના જ સાજો થાય, કેઈને જવર ઔષધાદિક કરવાથી જાય અને કેઈને જવર ઓષધાદિક કરવાથી પણ ન જાય. આ પ્રમાણે આદિશબ્દથી બીજા વ્યાધિઓ માટે પણ સમજવું.