________________
શ્રી સિદ્ધ પંચાશિકા પ્રકરણ
થાવત્ એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરે સંખ્યાતગુણ સંખ્યાતગુણ કહેતાં થવા મધ્ય સુધી એટલે ત્રણ માસ સુધી કહેવું. (૩ સંવપલ્લી) ત્યારપછી આગળ એટલે ત્રણ માસ ને એક સમયને અંતરે સિદ્ધ થએલા સંખ્યાતગુણહીન, તેથી સમયાધિક અંતરે સિદ્ધ થએલા સંખ્યાતગુણહીન, એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરને વિષે સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન કરતાં યાવત્ છ માસમાં એક સમયહીન સુધી કહેવું.
૧૦ અવધના-( ટુ ) જઘન્ય અવગાહનાએ સિદ્ધ થયેલા (ઘા) થોડા. (ગુર) તેથી ઉત્કૃષ્ટ અવગાહનાએ સિદ્ધ થયેલા અને (મ તળું) મધ્યમ અવગાહનાએ સિદ્ધ થયેલા એ બંને અસંખ્યાત અસંખ્યાતગુણું. ટકામાં આટલું વિશેષ છે કે સર્વથી થોડા સિદ્ધ સાત હાથની અવગાહનાવાળા, તેથી પાંચશે ધનુષની અવગાહનાવાળા વિશેષાધિક જાણવા. ૪૬.
अट्ठसयसिद्ध थोवा, सत्तहिअ अणंतगुणिअ जा पन्ना । जा पणवीसमसंखा, एगंता जाव संखगुणा १४ ॥ ४७ ॥
અર્થ:–૧૪ નાકા (મદુરા ) એક સમયે એક સો ને આઠ સિદ્ધ થએલા (થોરા ) થોડા, (તદિન ) તેથી એક સો સાત સિદ્ધ થએલા (અiતગુજર) અનંતગુણા, (કા પન્ના) યાવત્ પચાસ સુધી કહેવું. એટલે ૧૦૭ થી ૧૦૬ સિદ્ધ થએલ અનંતગુણ, તેથી ૧૦૫ સિદ્ધ થએલ અનંતગુણા, એમ એક એક ઓછો કરતાં પચાસ સુધી અનંતગુણ અનંતગુણ કહેવા. (જ્ઞા પવીતમલવા) તેથી ઓગણ પચાસ સિદ્ધ થએલ અસંખ્યાતગુણ, તેથી અડતાળીશ સિદ્ધ થએલ અસંખ્યાતગુણ. તેથી સુડતાલીશ સિદ્ધ થએલ અસંખ્યાતગુણ, એમ અસંખ્યાત ગુણ પચીશ સુધી કહેવું. (જીવતા સાવ સંવગુuri. ) તેથી ચોવીશ સિદ્ધ થએલ સંખ્યાતગુણ, તેથી ત્રેવશ સિદ્ધ થએલ સંખ્યાતગુણ, એમ એક એક ઓછો કરતાં બે સિદ્ધથી એક સિદ્ધ સંખ્યાતગુણ કહેવા. ૪૭. (૧૦-૧૧-૧૨-૧૩ દ્વાર અનુક્રમ રહિત કહેલા છે).
અલપબહુત દ્વારે વિશેષ કહે છે:उम्मंथिअ उद्धढिअ, उक्कडि वीरासणे निउंजे अ। पासिल्लग उत्ताणग, सिद्धाउ कमेण संखगुणा १५ ॥४८॥
અર્થ-૧૫ અરજદુત્વાકા-( ) ૧ ઉન્મન્વિત આસને સિદ્ધ થએલા થોડા એટલે અધોમુખે રહેલા. પૂર્વ વેરી પગવડે ઉપાડીને લઈ જાય ત્યારે અથવા અધોમુખે કાયોત્સર્ગે રહેલ હોય ત્યારે જે આસન હોય તે આસને સિદ્ધ
૨૨