________________
૧૬૮
પ્રકરણસંગ્રહ
सं पत्ते बुद्धि बुद्ध संखगुणा ८। मणजुअ थोवा मइसुअ, संख चउ असंख तिग संखा ९॥४४॥
અર્થ –૮ યુદ્ધ (f) સ્વયં બુદ્ધ સિદ્ધિ પામેલા થોડા. ( ) તેથી પ્રત્યેકબુદ્ધ સંખ્યાતગુણા. (કુરિ યુદ્ધ સંલગુળા ) તેથી બુદ્ધિબોધિત સંખ્યાતગુણ. તેથી બુદ્ધિબધિત સંખ્યાતગુણ.
- ૯ શાન-(મજુબ થોરા) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ને મન:પર્યવજ્ઞાન એ ત્રણ જ્ઞાને સિદ્ધિ પામેલા થેડા. (મકુમ સંવ) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણા. (૨૩ કરંa ) તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન આ ચાર જ્ઞાને સિદ્ધિ પામેલા અસંખ્યાતગુણા. (તિ સંવા) તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાને સિદ્ધ થયેલા સંખ્યાતગુણા જાણવા. ૪૪.
अडसमयसिद्ध थोवा, संखिज्जगुणा उ सत्तसमयाई १३ । अचुअचुअ तीसु थोवा, असंख संखा असंखा य ११॥४५॥
અર્થ:–૧૩ અનુરમા-ગરમ ઘોવા) આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાડા, કારણ કે આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છેડા પ્રાપ્ત થાય છે. (સંવિસનગુખ ૩ વરસમયા) તેથી સાત સમય સુધી સિદ્ધ થયેલા સંખ્યાતગુણ. એવી રીતે સમય સમયની હાનિ કરતાં બે સમય સિદ્ધ સુધી સંખ્યાતગુણા સંખ્યાતગુણ કહેવા. એક સમય સિદ્ધમાં નિરંતરપણાને અભાવ હોવાથી તેના અલ્પબદુત્વને અભાવ છે.
૧૧ લાખો-(શુઝ થવા) સભ્યત્વથી નહિ પડેલા સિદ્ધ થયેલા થોડા. (ગુમ તીકુ) તેથી સંખ્યાતકાળથી સમ્યક્ત્વથી પડીને સિદ્ધ થયેલા (સંત) અસંખ્યાતગુણ. તેથી અસંખ્યાતકાળથી સભ્યત્વથી પડીને સિદ્ધ થયેલા (સંક્ષા) સંખ્યાતગુણા. તેથી અનંતકાળથી સભ્યત્વથી પડીને સિદ્ધ થયેલા ( ગણાય ) અસંખ્યાતગુણ જાણવા. ૪૫
एगो जा जवमज्झं, संखगुण परा उ संखगुणहीणा । छम्मासंता १२ लहु गुरु, मज्झ तणू थोव दुअसंखा १०॥४६॥
અર્થ:–૨૨ અત્તર (૪માવંતા) છ માસના ઉત્કૃષ્ટ અંતરે સિદ્ધ થયેલા થડા. (gો ) તેથી એક સમયના અંતરે સિદ્ધ થયેલા (સંવત) સંખ્યાત. ગુણું, તેથી બે સમયના અંતરે સિદ્ધ થયેલા સંખ્યાતગુણ. ( 1 નવમન્સ )