________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧પ૯ અંતર જાણવું. ૧૨ અન્તર દ્વારે-(સતર) સાંતર સિદ્ધને (મસદ સંજ્ઞા ) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૧૩ અનુસમયદ્વારે-(૩ળત) નિરંતર સિદ્ધને સંખ્યાતા હજાર વર્ષનું અને ૧૪ ગણના દ્વારે-( ) એક સિદ્ધને તથા અનેક સિદ્ધને સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૨૮. इअ गुरुअंतरमुत्तं, लहु समओ ६ भावु सव्वाह खइओ ७। चउ दस वीसा वीसप्पहुत्त अठसयं कमसो ॥ २९॥ सम थोव समा संखागुणिआ इय भणिअणंतरा सिद्धा । अह उ परंपरसिद्धा, अप्पबहुं मुत्तु भणिअत्था ॥३०॥
અર્થ:-(ામ જુણચંતામુત્ત) એ પ્રમાણે ઉત્કૃષ્ટથી અંતર કહ્યું. (દુ સમો) જઘન્યથી અંતર સઘળે સ્થળે એક સમયનું જાણવું. એવી રીતે ૧૫ દ્વારને વિષે અંતરનામે છઠ્ઠ મૂળ દ્વાર કહ્યું.
હવે સાતમું ભાવ દ્વાર કહે છે. (મg રહું છ ) ક્ષેત્રાદિ સઘળા દ્વારને વિષે ક્ષાયિક ભાવ જાણુ. એ પ્રમાણે ભાવનું સાતમું મૂળ દ્વારા જાણવું.
હવે આઠમાં અ૫બહત્વકારે (૪૩૩) જે તીર્થકરો અને જળમાં તથા ઊર્ધ્વ લોકાદિકમાં ચાર ચારસિદ્ધ થનારા કહ્યા છે અને હરિવર્ષાદિકને વિષે સં હરણથી દશ દશ સિદ્ધ થનારા કહ્યા છે તે (રમ) પરસ્પર તુલ્ય છે, કારણ કે ઉત્કૃષ્ટથી એક સાથે એક સમયમાં તેટલા પ્રાપ્ત થતા હોવાથી સરખા છે. (વીલા) તેના કરતાં વિશ સિદ્ધ થનાર સ્ત્રીમાં અને દુષમઆરામાં તેમજ એક એક વિજયમાં પ્રાપ્ત થાય છે તે ( ધોવ ) થોડા છે (રમા) તેની સરખા (વિરઘદુત્ત) વીશ પૃથફત્વ સિદ્ધ જાણવા. કારણ કે તે અલકિકગ્રામને વિષે અને બુદ્ધિબધિત સ્ત્રી આદિમાં પામી શકાય છે તે વિશ સિદ્ધની તુલ્ય સમજવા. ક્ષેત્રકાળનું સ્વપપણું હોવાથી અને કદાચિત સંભવ હોવાથી. (અનર્થ વામનો) તેના કરતાં એક સો આઠ સિદ્ધ તે (સંવા
બા) સંખ્યાત ગુણ જાણવા. (મો) આ પ્રમાણે ક્રમ સમજ. એ રીતે અલબહત્વ દ્વાર પૂર્ણ થયું. (થ મળશwતાલિદા) એવી રીતે પૂર્વે કહેલા પ્રકારવડે અનન્તર સિદ્ધમાં સપદાદિ આઠ દ્વાર કહ્યા (૩ gurfસદ્દા) હવે પરંપરસિદ્ધમાં સત્પદાદિ આઠ દ્વાર છે –
પરંપરસિદ્ધને વિષે જે આઠ દ્વાર કહેવાના છે તે (ઝgવ૬ મુજુ માથા) અલ્પબદ્ધત્વ સિવાય બાકીના સાત દ્વાર અનાર સિદ્ધને વિષે કહ્યા છે તે જ પ્રકારે કહેવા. તેમાં વિશેષતા આ પ્રમાણે છે-દ્રવ્ય પ્રમાણમાં ક્ષેત્રાદિ સર્વ દ્વારને વિષે અનંતા કહેવા ક્ષેત્ર અને સ્પર્શના પૂર્વની પેઠે જાણવી. કાળ અનાદિરૂપ અનન્ત