________________
૧૫૮
પ્રકરણસંગ્રહ. ૮ બુદ્ધદારે–(કુત્રિ રિસ) બુદ્ધાધિત પુરુષોને (
વદ) વર્ષાધિક અંતર જાણવું. ૨૫.
संखसमसहस सेसा, पुवसहस्सप्पहुत्त संबुद्धे । मइसुअ पलियअसंखो, भागोहिजुएऽहिअं वरिसं ॥ २६ ॥
અર્થ ( સંવરમણ વેરા) બાકીના બુદ્ધબેદ્ધિત સ્ત્રીનું અને પ્રત્યેક બુદ્ધનું સંખ્યાતા હજાર વર્ષનું અંતર અને (કુવાદુર સિંધુદ્ધ) સ્વયં બુદ્ધનું હજાર પૃથત્વ પૂર્વનું અંતર જાણવું. ૯ જ્ઞાનદ્વારે (મદુરા) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનવાળાનું (પઢિય અસંતો માન) પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું ઉત્કૃષ્ટ અંતર અને (દિનુusઇ ઘહિં) અવધિજ્ઞાન યુક્ત કરતાં ત્રણ જ્ઞાનવાળાનું વર્ષાધિક અંતર જાણવું. ૨૬.
सेसदुभंगे संखा, समसहसा गुरुलहूइ जवमज्झे। सेढीअसंखभागो, मज्झवगाहे वरिसमहिअं॥ २७ ॥
અર્થ –(સેસફુ) બાકીના બે ભાંગ મતિ, શ્રુત, મન:પર્યવ એ ત્રણ જ્ઞાનવાળાનું અને મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાનવાળાનું (હવા મહત્તા) સંખ્યાતા હજાર વર્ષનું ઉત્કૃષ્ટ અંતર જાણવું.
૧૦ અવગાહના દ્વારે –(ગુહ૮દૂર કવમ) ઉત્કૃષ્ટ અવગાહનાએ, જઘન્ય અવગાહનાએ અને યવમધ્યને વિષે (રેગાંવમા) શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલા સમય પ્રમાણ કાળનું અંતર જાણવું. ચદ રાજ પ્રમાણ લેકનો બુદ્ધિપૂર્વક સાત રાજ પ્રમાણ ઘન થાય. તેની એક પ્રદેશી સાત રાજ લાંબી એવી શ્રેણું કહેવાય છે. તેના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય. તેમાંથી એક એક સમયે એક એક આકાશપ્રદેશ અપહરતાં જેટલો કાળ જાય તેટલું અંતર જાણવું. (મક્સવ નિલમ) મધ્યમ અવગાહનાએ વર્ષાધિક અંતર જાણવું. ૨૭.
अचुअ असंखं सुअही, अणंतहिअवास सेस संखसमा । संतर अणंतरं इग, अणेग समसहस संखिज्जा ॥२८॥
અર્થ:–૧૧ ઉત્કૃષ્ટદ્વારે(અનુક) સમતિથી નહિ પડેલાને (અઢાં સુધી) સાગરોપમના અસંખ્યાતમા ભાગનું અંતર જાણવું. (૩iાતવાસ) અનંત કાળથી સમક્તિથી પડેલાને વર્ષાધિક અંતર (રેક સંવરમ) બાકીના અસંખ્યાત કાળથી સમતિથી પડેલાને તથા સંખ્યાત કાળથી સમકિતથી પડેલાને સંખ્યાના વર્ષનું