________________
૧૬૦
પ્રકરણસંગ્રહ. કહે, અંતરનો અસંભવ હોવાથી અંતર ન કહેવું. હવે બાકી રહેલ અ૯પળહત્વ દ્વાર પરંપરસિદ્ધને વિષે કહે છે. सामुद्द दीव जल थल, थोवा संखगुण थोव संखगुणा। उड्ड अह तिरिअलोए, थोवा दुन्नि पुण संखगुणा ॥ ३१ ॥
અર્થ:-૧ ક્ષેત્રદ્વારે ( સામુદ ) સમુદ્રમાં સિદ્ધ થયેલા (થવા) થોડા, (વાવ) દ્વીપમાં સિદ્ધ થયેલા (સંજુ) સંખ્યાતગુણ. (૪) જળમાં સિદ્ધ થયેલા (શિવ) છેડા (થ) થળમાં સિદ્ધ થયેલા (સંt) સંખ્યાતગુણ જાગવા. (૩Ç ) ઊર્વલોકમાં સિદ્ધ થયેલા (થવા) થોડા અને (કુત્રિ પુખ આ તિરંગટોr ) બેમાં વળી એટલે અલકમાં સંખ્યાતગુણ અને તેથી તિછ લોકમાં સંખ્યાતગુણ જાણવા. ૩૧.
लवणे कालोअम्मि य, जंबुद्दीवे अ धायईसंडे । पुक्खरवरदीववे, कमसो थोवा उ संखगुणा ॥ ३२ ॥
અર્થ:-(૪) લવણસમુદ્રમાં સિદ્ધ થયેલા જોવા) ડા, (૭) વળી (ારોઅગ્નિ ૪) તેથી કાલેદધિમાં () સંખ્યાતગુણ, (ગંગુઠ્ઠી અ) તેથી જબૂદ્વીપમાં સંખ્યાતગુણા, (
ધારે) તેથી ધાતકીખંડમાં સંખ્યાતગુણ અને તેથી (પુરી ) પુષ્કરવર દ્વીપાર્ધમાં સંખ્યાતગુણા. (મો) અનુક્રમે કહેવા. ૩૨.
हिमवंते हेमवए, महहिमवं कुरुसु हरि निसढ भरहे । संखगुणा य विदेहे, जंबुद्दीवे समा सेसे ॥ ३३ ॥
અર્થ –(વંધુરી સમા તેણે) જંબુદ્વીપમાં બાકીના રહેલા ક્ષેત્ર અને પર્વતમાં સરખા જાણવા તે કહે છે-(હિમતે ) જંબુદ્વીપના હિમવંત પર્વતને વિષે અને શિખરી પર્વતને વિષે સિદ્ધ થયેલા ડા, (નવા) તેથી હેમવત ક્ષેત્રમાં અને ઐરણ્યવત ક્ષેત્રમાં સંખ્યાતગુણા, (મહિમવં) તેથી મહાહિમવંત પર્વતને વિષે અને રૂપી પર્વતને વિષે સંખ્યાતગુણ, (૩૪) તેથી દેવકુરુક્ષેત્રમાં અને ઉત્તરકુરુક્ષેત્રમાં સંખ્યાતગુણું, (ર) તેથી હરિવર્ષ ક્ષેત્રમાં અને રાજ્યકક્ષેત્રમાં સંખ્યાત ગુણ, (નિર) તેથી નિષધ પર્વતમાં તથા નીલવંત પર્વતમાં સંખ્યાતગુણ જાણવા.
જ્યાં જ્યાં સંખ્યાતગુણા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનું બાહુલ્યપણું હોવાથી કહ્યા છે અને જે જે સ્થળે સરખા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનું સરખાપણું હોવાથી કહ્યા છે. (મા) તેથી ભરતક્ષેત્રમાં અને એરવતક્ષેત્રમાં સંખ્યાત ગુણું જાણવા. (ગુ જ વિદે) તેથી મહાવિદેહમાં સંખ્યાતગુણ જાણવા. સિદ્ધ થવાને સદા ભાવ હોવાથી તેમજ ક્ષેત્ર મોટું હોવાથી જાણવું. ૩૩.