________________
શ્રી વિચારપ ચાશિકા પ્રકરણ
૧૧૯
( વાળ ) એ ( સીત્તળ ) પાંચ શરીરના ( નવા મેથ ) નવ ભેદાને ( urforeenfa ) g' sola. 2.
એ નવ ભેદો આ પ્રમાણે-કારણ ૧, પ્રદેશ સંખ્યા ૨, સ્વામી ૩, વિષય ૪, પ્રત્યેાજન ૫, પ્રમાણ ૬, અવગાહના ૭, સ્થિતિ ૮ તથા અલ્પબહુત્વ ૯. बायर पुग्गलबद्धं, ओरालिय उयारमागमे भणियं । सुहुमसुहुमेण तत्तो, पुग्गलबंधेण भणियाणि ॥ ३ ॥
માદર
અર્થ :-( ઓરાહિય ) આદારિક શરીર ( વાચવુજવસ્તું) સ્થૂલ પુદ્ગલાથી બંધાયેલુ છે. તે ( ૩ચાર ) ઉદાર એટલે પ્રધાન છે. દારિકની પ્રાધાન્યતાનું સ્વરૂપ-કારણ ( આનમે મળિય) આગમને વિષે કહેલુ છે. (તો) તે દારિકથકી ઉત્તરાત્તર ( વ્રુદુમસુદુમેળ ) સૂક્ષ્મ સૂક્ષ્મ ( પુનવર્ધન ) પુદ્ગલના ખધે કરીને બંધાયેલા બીજા ( ચાર ) શરીરા ( મળિયાળિ ) કહેલા છે. ૩.
વિશેષા:-ખાદર પુદ્ગલેા એટલે સ્થૂલ પુદ્દગલાથી બંધાયેલ–ઉપચય પામેલ દારિક શરીર છે. તે કેવું છે ? ઉદાર એટલે પ્રધાન છે. તેના પ્રાધાન્ય સંબધી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે—
જિનેશ્વરના રૂપથી ગણધરનું રૂપ અનતગુણહીન હેાય છે, ગણધરના રૂપથી અનંતગુણહીન આહારક શરીર છે, તેનાથી અન ંતગુણહીન અનુત્તરવિમાનવાસી દેવતાનું રૂપ છે, તેનાથી અન ંતગુણહીન ત્રૈવેયકવાસી દેવાનુ રૂપ હાય છે. તેનાથી અચ્યુત દેવતાનુ, તેનાથી આરણનું, એ રીતે પ્રાણત, આનત, સહસ્રાર, શુક્ર, લાંતક, બ્રહ્મ, માહેદ્ર, સનત્કુમાર, ઇશાન, સૈધ, ભવનપતિ અને જ્યાતિષી એ સર્વ દેવાનુ રૂપ ઉત્તર।ત્તર અનતગુણ્ અન ંતગુણુ હીન હાય છે. જ્યાતિષી દેવથી વ્યંતરનું રૂપ અનંતગુણહીન છે, તેનાથી ચક્રવર્તીનું રૂપ અનતગુણહીન છે, તેનાથી વાસુદેવનુ રૂપ અનંતગુણહીન છે, તેનાથી બળરામનુ રૂપ અનંતગુણહીન છે, તેનાથી મંડલિક રાજાનું રૂપ અનંતગુણુહીન છે, ત્યાર પછીના બીજા રાજાએ અને સવે મનુષ્યાનું રૂપ છ ઠાણુ ગત હેાય છે. તે છ સ્થાન
આ પ્રમાણે–અન તભાગહીન ૧, અસંખ્યભાગહીન ૨, સંખ્યાતભાગહીન ૩, સંખ્યાતગુણહીન ૪, અસંખ્યાતગુણુહીન ૫ અને અનંતગુહીન ૬. દારિક શરીરથી સૂક્ષ્મ પુદ્ગલેાવડે વૈક્રિય શરીર બંધાયેલું હાય છે, તેનાથી સૂક્ષ્મ પુદગલાવડે આહારક શરીર બંધાયેલું છે, તેનાથી સૂક્ષ્મ પુદ્ગલેાવડે તેજસ અને તૈજસથી સૂક્ષ્મ પુદ્ગલેાવડે કાણુ શરીર બંધાયેલું છે.
એ પાંચે શરીરના પ્રદેશની સ ંખ્યા કહે છે:—