________________
૧૨૦
પ્રકરણસ ગ્રહ.
ओरालिए अनंता, तत्तो दोसुं असंखगुणियाओ । तत्तो दोसु अनंता, पएससंखा सुए भणिया ॥ ४॥
અર્થ :-( ઓહિન્દુ અનંતા ) દારિક શરીરમાં અનતા પ્રદેશેા છે. ( તત્તો રોવું) તેનાથી બીજા એ શરીરમાં (અસલનુળિયાો) અસંખ્યાતગુણા છે, એટલે કે દારિક શરીરમાં પ્રદેશેા સર્વથી ઘેાડા છે, તેનાથી વૈક્રિય શરીરમાં અસ ંખ્યાત ગુણ અધિક છે, અને તેનાથી આહારક શરીરમાં અસંખ્યાત ગુણુ અધિક છે. ( તો હોવુ અનંતા) તેનાથી—તે આહારક શરીરથી છેલ્લા બે શરીરમાં અનત ગુણા પ્રદેશ છે, એટલે કે આહારક શરીરથી અનંતગુણા તેજસ શરીરમાં અને તૈજસથી અનંત ગુણા કાણુ શરીરમાં પ્રદેશ રહેલા છે. ( પલસંવા સુપ મળિયા ) એ પ્રમાણે પાંચ શરીરના પ્રદેશની સંખ્યા સિદ્ધાન્તમાં કહી છે. ૪. હવે તેના સ્વામી કહે છે—
तिरिअनराणमुरालं, वेउव्वं देवनारगाणं च ।
तिरियनराणं पि तहा, तहद्विजुयाए तं भणियं ॥ ५ ॥
અ:-( તિથ્યિનાળ ) તિર્યંચ અને મનુષ્યને ( સારું ) દારિક શરીર હાય છે, ( દેવના ગાળે ૪ ) દેવતાઓ અને નારકીઓને (વં) વૈક્રિય શરીર હાય છે. ( સત્તા ) તેમજ ( સgદ્ધિજીયા ) વૈક્રિયલબ્ધિવાળા કેટલાક ( ત્તિનિરાળું પિ) તિર્યંચ મનુષ્યાને પણ (તું મળિય) તે વૈક્રિય શરીર કહ્યું છે. ૫.
चउदस पुव्विजईणं, होइ आहारगं न अन्नेसिं ।
तेअं कम्मण भणियं, संसारत्थाण जीवाणं ॥ ६ ॥
અર્થ:—( ૨૫ન્નપુર્ણવિજ્ઞળ) ચૌદપૂર્વને ધારણ કરનાર મુનિઓને (હોર્ આહારમાં ) આહારક શરીર હાઇ શકે છે, (ન અન્નત્તિ) તે સિવાય ત્રીજાને તે ( આહારક ) શરીર હાતું નથી. (તેત્રં મળ ) તથા તૈજસ અને કાણુ એ એ શરીર ( સંભાસ્થાળ ઝીવાળું ) સર્વે ચારે ગતિવાળાસંસારી જીવાને હાય છે એમ ( મળિયં) કહ્યું છે. ૬.
હવે તે પાંચે શરીરના વિષય કહે છે:~
ओरालियम्स विसओ, तिरियं विज्जाहराणमासज्ज । आनंदीसर गुरुओ, जंघाचरणाण आरुयगो ॥ ७ ॥