________________
૪
પ્રકરણસંગ્રહ.
इसुमणुकुंडलरुअगे, चउ चउ वीसं च नंदिसरदीवे । अडवीस नंदिकुंडलि-रुअगे सयपन्नबासयरी ॥ २५ ॥
અર્થ:—(ન્નુ) ચાર ઇષુકાર ઉપર એકેક અને (મજી) માનુષાત્તર, (ST) કુંડલ અને ( હ્રકાશે ) રુચક-એની ઉપર ( ૨૩ ૨૩) પ્રત્યેકે ચાર ચાર ચા હાવાથી કુલ ૧૬ ચૈત્યેા છે, (૨) અને (સિરીને) નંદીશ્વરદ્વીપમાં (વીસ) વીશ ચૈત્યેા છે. હવે આ ચૈત્યાના ઉચ્ચત્વ વિગેરેનું પ્રમાણ કહે છેઃ— ત્િ ) નદીશ્વરના વીશ અને (કહિરને ) કું ડલ તથા રુચકના આઠ મળી ( અરવીસ ) અઠ્ઠાવીશ ચૈત્યેા પૂર્વ પશ્ચિમ ( સય ) સા યેાજન લાંબા છે. દક્ષિણ ઉત્તર ( પન્ન ) પચાસ ચેાજન પહેાળાં છે, તથા ( વાલયરી ) ખેતર યાજન ઉંચા છે. ૨૫.
હવે તેથી અર્ધા પ્રમાણવાળા કહે છે:—
अट्ठाराहिय दुसई, पन्नद्ध छत्तीस दीहपिहुलुच्चा | माणुसइ सुगयदंत य, वख्खारवा सहर मेरू ॥ २६ ॥
અર્થ:—( માનુસન્નુ) માનુષાત્તરના ચાર, ઇક્ષુકારના ચાર, (વૃંત T) ગજદતાના વીશ, ( વવાર ) વક્ષસ્કારના એશી, ( વાસદર ) વર્ષ ધરના ત્રીશ ( મેહસું ) ચૂલિકા સિવાય પાંચ મેરુપર્વતના ચાર વનના એંશી–એ સર્વ મળીને ( અઠ્ઠાŕદય ટુ‡ ) ખસા ને અઢાર ચૈત્યેા ( પન્ન૬ ) પચાસ ચેાજન ( ટી૪ ) લાંબા, તેથી અર્ધ એટલે પચીશ યાજન ( વિદુષ્ટ ) પહેાળા અને ( છત્તીત્ત ) છત્રીશ યેાજન ( ઉડ્યા ) ઉંચા જાણવા. ૨૬
पणसट्टिअहिअ सयदुग, संपुष्णं कोसमद्ध देसूणं । ટીટ્ટે વિદુ ચત્તે, તુમને પૂજાનું ॥ ૨૭ II
અર્થ:— તુમ ) દશ કુરુક્ષેત્રમાં રહેલા જમ્મૂ આદિ દશ વૃક્ષેાના નેવુ ચૈત્યેા, પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય, ૫ ભરત, ૫ એરવત કુલ ૧૭૦ ક્ષેત્રમાં રહેલા ૧૭૦ ( લેબટ્ટુ ) દીવૈતાઢ્યો ઉપરના એક સા ને સીતેર ચૈત્યેા, તથા ( રૃાસુ ) પાંચ મેરુની ચૂલિકાના પાંચ ચૈત્યા, એ સ મળીને ( પળદિત્તિ ૪ સચતુર્વી ) ખસેા ને પાંસઠ ચૈત્યે ( સંપુખ્ત જોલમદ તેમૂળ ) સંપૂર્ણ એક ગાઉ ( ીત્તે ) લાંબા, અધ ગાઉ ( fપન્નુ ) પહેાળા અને દેશ ઊણ ગાઉ ( ત્તે ) ઉંચા છે. એમ સ મળીને (૨૮-૨૧૮–૨૬૫) તિતિલાકમાં ૫૧૧ શાશ્વત ચૈત્યેા છે. ૨૭.
દેવેન્દ્રસૂરિ વિગેરેએ કરેલા શાશ્વત જિનસ્તાત્રોને વિષે તિર્યં ગ્લાકમાં શાશ્ર્વત