________________
શ્રી ધર્મ સંગ્રહ
निष्कलंकेऽन्वये उदग्रे सदाचारेणा ख्यायिकापुरुषयुक्तेऽनेकमनोरथावपूरक मत्यंतनिरवयं जन्मेत्यादिवक्ष्यमाण लक्षणैव । ( ३९) " तथाकल्याणपरंपरा ख्यानमिति " । ततः सुकुलागमनादुत्तरं कल्याणपरंपरायाः तत्र सुंदरं रूपं आलयो लक्षणानां रहितमामयेनेत्यादिरूपाया अत्रैव धर्मफलाध्याये वक्ष्यमाणाया आख्यानं निवेदनं कार्यमिति । (४०) " तथासदाचारगर्हेति "। असदाचारः सदाचारविलक्षणो हिंसानृतादिर्दशविधः पापहेतुभेदरूपः । यथोक्तं । " हिंसानृतादयः पंच तत्त्वाश्रद्धानमेवच । क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः " ॥ १ ॥ तस्य गर्दा असदाવાહો . ( 8 )
यथा । " न मिथ्यात्वसमः शत्रुन मिथ्यात्वसमं विषम् । न मिथ्यात्वसमो रोगो न मिथ्यात्वसमं तमः " ॥ २ ॥ द्विषद्विषतमोरोगै
દેશમાં, સારા કાળમાં, નિષ્કલંક અને સદાચારથી પ્રખ્યાત એવા પુરૂષવાળા ઉંચા કુળમાં અનેક મરથને પૂરનારૂં અત્યંત નિર્દોષ જન્મ ઈત્યાદિ આગળ કહેવામાં આવશે, તે લક્ષણવાળું કથન કરવું. [ ૩૯ ]
કલ્યાણની પરંપરા કહેવી, ” તે સારા કુળમાં આવવા પછી કલ્યાણની પરંપરા એટલે સુંદર રૂ૫, લક્ષણોનું સ્થાન, અને રોગ રહિત ઇત્યાદિ કલ્યાણની શ્રેણી જે આ ગ્રંથમાં ધર્મ પળાધ્યાયમાં કહેવામાં આવશે તેનું નિવેદન કરવું. ( ૪૦ )
અસત આચારની નિંદા કરવી. ” સદાચારથી વિલક્ષણ [ વિપરીત ] આચાર તે અસદાચાર કહેવાય છે. તે હિંસા અસત્ય વિગેરે દશ પ્રકાર છે, અને પાપના હેતુને ભેદ રૂપ છે. તે વિષે કહ્યું છે કે, “ હિંસા, અસત્ય વિગેરે પાંચ તત્વ ઉપર અશ્રદ્ધા, અને ક્રોધાદિ ચાર કષાય—એ પાપના હેતુ છે.” તે અસદાચારની ગહ નિંદા કરવી. તેવી તત્વ ઉપર અશ્રદ્ધાની પણ નિન્દા કરવી. (૪૧)
તે આ પ્રમાણે – “ મિથ્યાત્વના જેવો કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું વિષ નથી, મિથ્યાત્વ જેવો કોઈ રોગ નથી, અને મિથ્યાત્વના નં 1 તપ નથી. શત્રુ, વિષ
૧૧