________________
શ્રી ધર્મ સંગ્રહ.
नाय उपायस्य अधिकगुणतुल्य गुणलोकमध्यम संवासलक्षणस्य निजगुणस्थान कोचितक्रियापरिपालनानुस्मारणस्वभावस्य चोपदेशो दातव्य કૃતિ । ( ૧૬ )
૮૦
तथा फलप्ररूपणेति । अस्याचारस्य सम्यक् परिपालितस्य सतः फलमिहैव तावदुपप्लवहासो भावैश्वर्यवृद्धिर्जनप्रियत्वं च परत्र च सुगति जन्मोत्तम स्थानलाभः परंपरया निर्वाणावाप्तिश्चेति यत्कार्यं तस्य प्ररूपणा મજ્ઞાનના વિષેયેતિ । ( ૩૭ ) અદ્વૈત વિશેષબાદ । લેનિનમિત । देवानां ऋद्धेः विभूते रूपादिलक्षणाया वर्णनं प्रकाशनं यथा तत्रोत्तमा रूपसंपत् सत्स्थिति प्रभावसुखद्युति लेश्यायोगो विशुद्धेद्रियावधित्व प्रकृછામિયોગસાધનાનિ ફિલ્મો વિમાનનિયર રહ્યાત્િવક્ષમાળમેવ । (૨૮) तथा सुकुलागमनोक्तिरिति । देवस्थानाच्च्युतावपि विशिष्टे देशे विशिष्ठे काले
પાળવા માટે ઉપાય એટલે પોતાથી અધિક ગુણવાળા અને પેાતાની સમાન ગુણવાળા લાક સાથે વાસ કરવા, અથવા પેાતાના ગુરુ સ્થાનકને યાગ્ય એવી ક્રિયાનું પાલન સંભારવાના સ્વભાવ રાખવા. તેવા ઉપાયના ઉપદેશ આપવા. [ ૩૬ ]
“ ળની પ્રરૂપણા કરવી. ” સારી રીતે પાળેલા એ આચારનું પૂળ એટલે આ લાકમાં અંતરાયના નાશ, ભાવ તથા અશ્વર્યની વૃદ્ધિ, અને લોકપ્રિયતા, અને પરલાકમાં સારી ગતિમાં જન્મ, ઉત્તમ સ્થાનના લાભ, અને પરપરાએ મેાક્ષની પ્રાપ્તિરૂપ કાર્ય તેની પ્રરૂપણા કરવી. ( ૩૭ )
અહિં વિશેષ કહે છે— “ દેવતાની ઋદ્ધિનું વર્ણન કરવુ. દેવતાની ઋદ્ધિ એટલે રૂપાદિ લક્ષણવાળી સમૃદ્ધિનું વર્ણન કરવુ–પ્રકાશિત કરવું, જેમકે જે દેવતાની ગતિમાં રૂપ સપત્તિ ઉત્તમ હોય છે. સારી સ્થીતિ, પ્રભાવ, સુખ, કાંતિ અને લેસ્યાના યેાગ ત્યાં હાય છે. શુદ્ધ ઈંદ્રિયા, અવધિજ્ઞાન અને ઉત્કૃષ્ટા ભાગનાં સાધના તેમજ દિવ્ય વિમાનના સમૂહ ત્યાં હોય છે, ઇત્યાદિ આગળ આવશે. [ ૩૮ ]
“ સારા કુળમાં આગમન થવાનું કહેવુ.... ” દેવલાકમાંથી ચ્યવતાં પણ સારા
.
,,
ܕܕ