SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રી ધર્મ સંગ્રહ. क्त विधि प्रतिपन्न सम्यत्कातिभ्यः सकाशान्नित्यं धर्मश्रवणादेव । यदुक्तं आवश्यकत्तौ " यो ह्यभ्युपेत सम्यत्को यतिभ्यः प्रत्यहं कथाम् । ___ श्रृणोति धर्मसंबंद्धा मसौ श्रावक उच्यते " ॥ १ ॥ अभ्युपेत सम्यक्त्क इत्यत्राभ्युपेताणुव्रतोऽपीति व्याख्यालेश इति । तच्चेहाधिकृतं भावस्यैव मुख्यत्वात् भाव श्रावकोऽपि दर्शन व्रतोत्तर गुण श्रावकभेदात् त्रिविधः तद्विस्तरस्तु व्रतभंगाधिकारे दर्शयिष्यते । (७१) आगमे चान्यथापि श्रावकभेदाः श्रूयते तथा च स्थानांगसूत्र-" चउविहा समणो वासगा पण्णत्ता तं जहा–अम्मपिइ समाणे भाइ समाणे मित्त समाणे सवित्त समाणे अहवा च उविहा समणो वासगा पण्णत्ता जं जहा आयं स समाणे पडाग समाणे खाणु समाणे खरंट समाणे इति परमे ते साधूना श्रित्य दृष्टव्या इति न पार्थक्यशं कालेशः एषामपि વડે સમ્યકત્વાદિ પ્રાપ્ત કરી મુનિઓની પાસેથી હમેશાં ધર્મ શ્રવણ કરવાથી જ થાય છે. તે વિષે આવશ્યક વૃત્તિમાં આ પ્રમાણે કહેલું છે.– “ સમ્યકત્વને પ્રાપ્ત કરનાર જે હમેશાં મુનિઓ પાસેથી ધર્મ કથા સાંભળે તે શ્રાવક કહેવાય છે. ” સમ્યકત્વને પ્રાપ્ત કરનાર અહીં એવી વ્યાખ્યા પણ થાય છે કે, અણુવ્રતને ગ્રહણ કરનાર. અહીં તેવા ભાવ શ્રાવકને અધિકાર છે. કારણકે ભાવ એ મુખ્ય છે. તે ભાવ શ્રાવક–૧ દર્શન શ્રાવક, ૨ વ્રત શ્રાવક અને ૩ ઉત્તર ગુણ શ્રાવક–એવા ત્રણ પ્રકાર છે. તેને વિસ્તાર વ્રતભંગના (વ્રતના ભાંગાના) અધિકારમાં આગળ કહેવામાં આવશે. [ ૭૧ ] આગમમાં બીજી રીતે પણ શ્રાવકના ભેદ કહેલા છે, તે સ્થાનાંગ સૂત્રમાં આ પ્રમાણે છે– “ શ્રાવક ચાર પ્રકારના છે. ૧ માતા પિતા સમાન, ૨ ભાઈ સમાન, ૩ મિત્ર સમાન, અને ૪ સપત્નિ સમાન– એ ચાર પ્રકારના શ્રાવક છે, અથવા બીજી રીતે પણ ચાર પ્રકારના छ- " १ आयस समान, २ पता। समान, 3 मा समान, अने ४ ५२ सभाન–એમ ચાર પ્રકારના શ્રાવક છે. આ ભેદ સાધુઓને આથીને છે, તેથી “પૃથક છે ”
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy