SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ १८७ नाम श्रावकादि प्ववतारण विचारे व्यवहार नयमते भाव श्रावका एवं ते श्रावकपद व्युत्पत्ति निमित्त मात्र योगेन तथा व्यवहियमाण त्वात् ( ७२ ) निश्चयनयमते पुनः सपत्नी खरंट समानौ मिथ्या दृष्टि प्रायौ द्रव्य श्रावको शेषास्तु भाव श्रावकाः यतस्तेषां स्वरूपमेव मागवे व्याख्यायतें" चिंति जइ कजाई न दिट्ठखलियों विहोइ निनेहो । एगंत वच्छलो जइ जणस्स जणणी समो सट्टो ॥१॥ हिअए ससिणे होच्चि अ मुणीण मंदायरो विणयकम्मे । भाइसमो साहूणं पराभवे होई सु सहाओ ॥२॥ मित्त समाणो माणा ईसिंरू सइ अ पुच्छिओ कज्जे ।। मन्नत्तो अप्पाणं मुणीण सयणा उ अब्भहि अं ॥३॥ सद्दो छिद्द उप्पेही पमाय खलिआणि निच्च मुच्चरइ । એવા મતભેદની શંકા કરવી નહીં. એ શ્રાવક ભેદ પણ નામ શ્રાવક વિગેરેમાં ઉતરી શકે છે, અને તે વિચાર વ્યવહારનયના મત પ્રમાણે લેતાં તેઓ ભાવ શ્રાવકજ છે. કારણ ४, श्राप से पनी मात्र व्युत्पत्ति निभित्तना योगे तो व्यवहार न्याले छे. (७२) નિશ્ચયનયના મત પ્રમાણે લેતાં તે સપત્નિ સમાન અને ખરંટ સમાન–એ બે શ્રાવક પ્રાયે મિથ્યા દષ્ટિ દ્રવ્ય શ્રાવકજ ઠરે છે, બાકીના ભાવ શ્રાવક ઠરે છે. તેમના સ્વરૂપનું. આગમમાં આ પ્રમાણે વ્યાખ્યાન છે– “ કાર્યાદિ ચિંતવે, દૃષ્ટિથી જુદો પડે, પણ સ્નેહ રહિત ન થાય, અને એકાંતે અતિ વત્સલ ભાવ રાખે, તે શ્રાવક માતા પિતા જે કહેલ છે. હૃદયમાં સ્નેહવાળે અને વિનય કર્મમાં મુનિ પ્રત્યે મંદ આદરવાળે જે શ્રાવક હોય, તે ભાઈ સમાન શ્રાવક કહે છે. તે સાધુને પરાભવ થાય તે સહાય કરનારે છે. કાર્યમાં પુછવાથી ઉત્તમ સલાહ આપનાર અને મુનિને સર્વ રીતે હિત કરનાર તે મિત્ર સમાન શ્રાવક કહે છે. સર્વદા છિદ્ર જેનારે અને પ્રમાદ તથા ભુલેને જણ વનાર શ્રાવક વૃતીના જે છે, તે હમેશાં સાધુને તૃણ સમાન ગણે છે.
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy