________________
ભાવ સાધુ.
॥ ७८ ॥ लोगाणं संवच्छर-मच्छिन्नविदिन्न विहवसंभारो । चउसद्धिसुरेसर विहिय-गरुयनिक्खमणवरमहिमा ॥ ७९ ॥ ___ तिजयं एगजयंपिव-एगत्थागयसुरासुरनरेहिं । कुणमाणो पडिवनोनिस्सामन्नं स सामन्नं ॥ ८० ॥ तो मुक्कज्झाणानल-समूलनिघाइकंमदुमो । उप्पन्नकेवलालोय-लोइयासेस तइलुक्को ॥ ८१ ॥ सीहासणोवविठो-सिरउवरि धरिय सेय छत्ततिगों । नियदेहदुवालसगुण-महल्ल । कंकिल्लिकयसोहो ॥ ८२ ॥ चालिय सियवरचमरो-पुरओ पक्खित्त कुसुमवरपयरो । निज्जिय दिणयरमंडल-भामंडल खंडियतमोहो ॥ ८३ ॥ सुरपहय दुंदुहिस्सर-पयडिय दुज्जेयभावरिउविजओ । सव्वसभासाणुगदिव्व-वाणिहय तिजक्संदेहो ॥ ८४ ॥ पायडिय सुगइमग्गो-पडिबोहिय भूरि भावभवियजणो । विहरिता चिरकालं अणंतमुहसंपयं पत्तो ॥ ८५ ॥
બાદ તે બાર માસ લગી અવિચ્છિન્નપણે મહા દાન દઈને દીક્ષા લેવા તૈયાર થાય એટલે ચોસઠ ઇદ્રએ તેને માટે નિષ્ક્રમણ મહિમા કર્યો. ( 9 )
તે વખતે ત્યાં સુર અને અસુર એકઠા મળતાં ત્રણ જગતને એક જગત કરતા ચકા તેણે સર્વોત્તમ શ્રમણપણું ધારણ કર્યું. [ ૮૦ ] બાદ શુક્લ ધ્યાનરૂપ અગ્નિથી ઘાતિ કરૂપ ઝાડને મૂળથી બાળીને કેવળજ્ઞાન પામી, આખા કૈલોક્યને જોવા લાગ્યું. [ 0 ] બાદ તે ભગવાન સિંહાસન પર બેઠા. તેમના મસ્તકે ત્રણ શ્વેત છત્ર ધરાયાં, અને તેમના શરીરથી દશગણું મેટું કંકલિ નામનું ઝાડ [ અશોકવૃક્ષ ] તેમના ઉપર શેભવા લાગ્યું તેમના પડખે શ્વેત ચામર વીંજાવા લાગ્યાં, આગળ પુલના પગર નાખવામાં આવ્યા, અને સુર્ય મંડળને જીતનાર ભામંડળથી તેમની આજુબાજુ અંધારું દુર થવા માંડયું. વળી દુંદુભિના તેમણે દુર્જય ભાવશત્રુ છત્યા તેની વિજય ધ્વનિ હોય, તેમ ત્યાં દેએ દૂભિ વગાડી, અને તેઓ સર્વ ભાષાને મળતી દિવ્ય વાણીથી ત્રણે જગતતા દે. હરવા &ाया. ( ८२-८३-८४ )