SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ श्रीजैनशासनवनीनवनीरदस्यश्रुत्वेति वृत्तमचलस्य मुनीश्वरस्य । सज्ञानदर्शनतपश्चरणादिकेषुअद्धामतृप्तमनसो मुनयोविधत्त ॥ ८६ ।।। '. સુર્યમુનીશ્વરનિં . [ s ] इत्युक्तमतृप्तिस्वरूपं द्वितीयं श्रद्धालक्षणं. सांप्रतं. शुद्धदेशनास्वरूपं तृतीयमभिधित्सुस्तदधिकारिणं तावदाह. પૂરું सुगुरुसमीवे संमं-सिद्धतपयाण मुणियतत्तत्थो । तयणुनाओ धन्नो-मज्झत्यो देसणं कुणइ ॥ ९५ ॥ તે ભગવાન સુગતિને માર્ગ પ્રગટ કરી, પૂર્ણ ભાવવાળા ભવ્ય જનોને પ્રતિબધી. ચિરકાળ વિચરીને અનંત સુખ સંપદાને પ્રાપ્ત થયા. (૮૫) આ રીતે જૈન શાસ્ત્રરૂપ વનને ખીલવવા નવા મેઘ સમાન અચળ મુનીશ્વરનું ચરિત્ર સાંભળીને હે મુનિઓ ! તમે સમ્યફ જ્ઞાન દર્શન અને તપશ્ચરણ વગેરેમાં અમ મન સખવા પૂર્વક શ્રદ્ધા કરે. [ 5 ]" આ રીતે અચળ મુનેશ્વરનું ચરિત્ર છે એ રીતે અતૃપ્તિરૂપ બીજું લક્ષણ કર્યું. હવે શુદ્ધ દેશનારૂપ ત્રીનું લક્ષણ કહેવા માટે પહેલાં તેને અધિકારી બતાવે છે – મૂળને અર્થ. સુગુરૂના પાસે રૂડી રીતે સિદ્ધાંતનાં પદોને તત્વાર્થ જાણીને તેમની અનુજ્ઞા મેળવી, ધન્ય પુરૂષ મધ્યસ્થ રહી દેશના કરે. [ ૫] .
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy