________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
सो रक्खसो जाओ ॥ ७१ ॥ सरिऊण पुव्ववरं - स तुह सरीमि अप्पभवमाणो । एर्यपि होउ दुक्खं ति कासि दंतीण रोगभरं ॥ ७२ ॥ मह चरणरेणु पुट्ठा - संप ते वाहिणो समुवसंता । सो रक्खसो पणट्टोसज्जं जायं करिकुटंबं ॥ ७३ ॥ मुणिमाहप्प मणप्पं- दट्ट्णं गहिय सुद्धा हिमो । तुट्टो राया पववण - पभावगो सावओ जाओ ॥ ७४ ॥
६०
अयलोवि अतिष्यंतो - चरणाइसु काउ अणसणं सुमणो । सोहम्मे उववन्नो- तत्तो य चुओ विदेहमि ।। ७५ ।। कच्छाविजए सिरिजय - पुरी रन्नो पुरंदरजसस्स । देवी सुदंसणाए - चउदस वरसुमिणकयसूओ ॥ ७६ ॥ गये पान्भूओ - समुचियसमए य जम्म मणुपत्तो । अहिसित्तो सरासुर-वगेण सुमेरुसिहरंमि ॥ ७७ ॥ कयजयमित्त भिहाणोउचिए समयभि पव्वकामो । लोगंतियतिय सेहिं - सविसेस वुढिच्छा हो
તારા અંગપર હુમલા કરવા અસમર્થ હોઇ, આ પણ એક. જાતનું દુ:ખ થશે, એમ માનીને હાથીઓમાં રોગ પેદા કર્યો, પણ મારા પગની રેણના સ્પર્શથી તે વ્યાધિએ દબાઇ ગઇ છે, તે રાક્ષસ નાશી ગયા છે, અને હાથીઓનુ ટાળુ સાજું થયું છે. ( ૭૧-૭૨-૭૩ ) તે મુનિનું આવુ માહાત્મ્ય જોઇને રાજા હર્ષિત થઇ, ગૃહિ ધમઁ સ્વીકારી પ્રવચનને પ્રભાવક શ્રાવક થયા. ( ૭૪ )
અચળ મુતિ પણ ચરણાદિકમાં અતૃપ્ત રહી, અણુસણુ કરીને સાધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને મહા વિદેહમાં વિજયમાં શ્રી જયપુરીના પુરંદરયશસુરાજાની સુદર્શના રાણીના કુખે ચાદ મહા સ્વમપૂર્વક ગર્ભમાં ઉપને ઉચિત સમયે જન્મ પામ્યા, અને તેને સુરે। તથા અસુરાએ મળીને મેરૂના શિખરપર અભિષિક્ત કર્યો. [ ૭૫-૭૬-૭૭ ] તેનું જયમિત્ર નામ પાડવામાં આવ્યું. હવે ઉચિત સમયે દીક્ષા લેવા ઇચ્છવા લાગ્યા, એટલે લેાકાંતિક દેવેએ તેને વિશેષ કરીને ઉત્સાહ વધાર્યા. [ ૭૮ ]