SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. तो कहसु किंपि जेणं-मुत्थमणो हं करेंमि धम्म मिमं । इय रना पुणरुत्तं-वुत्तोविहु सुमुणिसद्लो ॥ ६५ ॥ सावज्जकजवज्जी-सन्नाणो विहु न किंपि जा भणइ । ता मुणिसमीवठिय खेयरेण एवं निवो वुत्तो ॥ ६६ ॥ बहुलद्धि समिद्धिसम-नियस्स एयस्स समणसीहस्स । पयरेहिं संफुसिय कुणमु सज्ज करिसमूह ॥ ६७ ॥ तं मुणिय नियों तुट्ठो–मुणिपय संफुसिय रेणुनियरेण । करिनियरं सव्वंपिहु-आमरिसावेइ तिक्खुत्तो ॥ ६८ ॥ विस मिव पीऊ सहयं--तमं व दिवसयर - किरणपडिरूद्धं । वेगेण. रोगजायं-तं नटुं कुंजरकुलाओ ॥ ६९ । (ग्रं० ८००० ). तं पिच्छिवि अच्छरियं-अणच्छ हरिसो इमं भगइ राया। भयवं वारणवाही-केण निमित्तेण संजाओ ? ॥ ७० ॥ मुणिणा भणियं नरवर-जो जोई घाइओ तया तुमए । मरिउं. अकामनिज्जर-वसेण માટે કંઈ એવો ઉપાય કહો કે, જેથી હું સ્વસ્થ મનવાળો થઈ આ ધર્મ કરી શકું. આ રીતે રાજાએ બીજી વાર કહ્યા છતાં પણ તે મુનિવરસાવદ્ય કામના વર્જનાર હેવાથી રૂડા જ્ઞાનવાળા છતાં પણ કંઈ બોલ્યા નહિ. તેવામાં મુનિની પાસે બેઠેલા વિદ્યાધરે ते राजनेमा शत पु-[ ९५-९६ ] म सचिन.. सखियाणा मा श्रमसिना પગની રેણુ છાંટીને હાથીને સાજા કરે. તે સાંભળી રાજા ખુશી થઈ, મુનિના પગથી ફરસેલી ધુળ એકઠી કરી લઈને તે સઘળા હાથીઓ પર ત્રણ વાર ઘસાવી, ત્યારે અમૃતથી જેમ વિષ ઉતરે, અથવા સૂર્યનાં કિરણથી જેમ અંધારું હણાય, તેમ હાથીઓમાંથી તે रोग नाही. [ १४ ]. [भू या. ८००० ] તે આશ્ચર્ય જોઈને ભારે હર્ષ પામી રાજા કહેવા લાગ્યું કે, ભગવાન ! હાથીઓને એ વ્યાધિ શા કારણે થઈ હશે ? ( ૭૦ ) મુનિએ કહ્યું, હે નરવર ! તે વખતે તમે જે મેગી માર્યો, તે મરીને અકામ નિર્જરાના વશે કરી રાક્ષસ થયો છે. તેણે પૂર્વનું વેર સંભારી
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy