________________
પ૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
ओ-जाराओ विविहलध्धीओ ।। ५७ ॥ इत्तो निभयपुरे रामचंद रन्नो विसिहावज्जेहि । पयडिज्जतेमु वि सबहु-भेसज्जोसहपओगेसु ॥ ५८ ॥ बहुमतताईहिं-कारमाणासु अवि मुकिरियासु । रोगेण मरांत करीतो आदनो निवो जाओ ॥ ५९॥ ... अह गुरुणा गुन्नाओ-अचलंमुणी तस्थ आगओ तइया । पत्तो निवो मुणिं तं-नमिय निसन्नो उचियदेसे ॥ ६० ॥ मुणिणावि निवइ जुग्गो-सदसणथूलमूलपरिकलिओ । पंचाणुव्वयखंघो-तिगुणव्वयगरुयसाहीलो ॥ ६१ ॥ सिक्खावपपडिसाहो-निम्मलबहुनियमकुसुमसंकिनो । सुरमणुय समिद्धिफलो-कहिओ गिहिधम्मकप्पतरू ॥ ६२ ॥ इय सोउ निवो जंपइ-पहु ,म मिमं समीहियो काउं । किंतु अकाले सिंधुरसंदोहं दट्ठ मरमाणं ॥ ६३ ॥ न गिहे न. बहिं न जणे-न काणणे नय दिणे न रयणीए । मह संपइ संपन्जा-रई मणागंपि मुणिपवरा ॥ ६४ ॥
થનાર, અને એ રીતે તીર્થંકર નામ કર્મ બાંધનાર, તે અચળ મુનિને સવૈષધિ પ્રમુખ વિવિધ લબ્ધિઓ ઉત્પન્ન થઈ. (૫૬-૫૭) એવામાં નિર્ભયપુરમાં રામચંદ રાજાના હાથીઓમાં એક એવો રોગ ફેલાયો કે, હશિયાર વૈદ્યએ અનેક ભૈષજ્ય અને ઔષધના પ્રયોગ બતાવ્યા છતાં અને મંત્ર તંત્રવાદિઓએ કહેલી ક્રિયાઓ કરાવતાં છતાં પણ હાથીઓ તે રોગથી મરવા લાગ્યા. ત્યારે રાજ ચિંતાતુર થવા લાગે. [ ૫૮-૫૯].
હવે ગુરૂની અનુજ્ઞાથી અચળમુનિ ત્યાં તે વેળા આવ્યા, ત્યારે રાજા ત્યાં આવી, તેમને નમીને ઉચિત પ્રદેશ બેઠે. [ ૬૦ ] મુનિએ પણ રાજાને એગ્ય સમ્યકત્વરૂપ મજબુત મુખવાળો, પાંચ અણુવ્રતરૂ૫ રૂંધવાળ, ત્રણ ગુણવતરૂ૫ શાખાવાળે, શિક્ષાવ્રતરૂપ પ્રતિ શાખાવાળે, નિર્મળ અનેક નિયમરૂપ કુસુમ [ કુલ ] વાળ, અને સુર મનુષ્યની સમૃદ્ધિરૂપ ફળવાળ, ગૃહિ ધર્મરૂપ કલ્પતરૂ તેને કહી સંભળાવ્યું. [ ૬૧-૬૨ ] તે સાંભળીને રાજા બે કે, હે પ્રભુ ! એ ધર્મ કરવા ઈચ્છું છું, પણ અકાળે મારા હાથીઓ કરતા જોઈ, મને હે મુનીશ્વર ! ઘરમાં કે બહાર, વસતિમાં કે જંગલમાં, દિવસે કે રાતે લગારે પણ સુખ નથી આવતું. [ ૬૩-૬૪ ]