SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. પs. रुणो गुरुणो-सेवइ सविणयजुत्तो ॥ ५० ॥ सुयवयपज्जायधरे-थेरे सुबहुस्सुए तबस्सी य । जहउचियं आराहइ-अभिक्खनाणावओगपरो ॥ ५१ ॥ सीलव्वएमु आवस्सएमु परिहरइ दूर मइयारे । अपुव्वनाणगहणं-मुयभत्तिपरायणो कुणइ ॥ ५२ ॥ तवसा निकाइयाणं-कम्माण खउत्ति कुणइ गरुयतवं । खणलवाणवउत्तो-मुणीण भत्ताइ वियरेइ ॥ ५३ ॥ पडिभग्गस्स मयस्सव-नासइ चरणं मुयं अगुणणाए । नहु वेयावच्चचियं-महोदयं नासए कम्मं ॥ ५४ ॥ इयं चिततो वेयावच्चं पकुणइ अतिप्पमाणमणो । पवयणपभावणપ-કુળરૂ સમાઉં રે સંઘ . પપ . પ મજુત્તાત્કંગના चरित्ते अतिप्पमाणस्स । उग्गतवकारिणो सुज्झमाणमुपसत्यलेसस्स ॥५६॥ अज्जियतित्थंकरनाम---कंमणो तस्स अचलसाहुस्स । सव्वोसहिपमुहा. પ્રવચનની વાત્સલ્યતામાં તત્પર થઈ, તે સુખ સમૃદ્ધ સિધ્ધને હમેશ ધ્યાવા લાગે, તથા શ્રદ્ધા અને વિનયપૂર્વક શિવ ફળનાં તરૂ સમાન ગુરૂઓને સેવવા લાગે. ( ૫ ) વળી નિરંતર જ્ઞાનના ઉપયોગમાં રહીને શ્રુતપર્યાય અને વતપર્યાયથી મેટા રહેલા સ્થવિરે, બહુ મૃત તથા તપસ્વિઓની યથોચિત આરાધના કરવા લાગ્યા. [ ૫૧ ] શાળવ્રત તથા આવશ્યકમાં અતિચારને દુર કરવા લાગ્યો, તથા શ્રતની ભક્તિમાં પરાયણ બનીને અપૂર્વ જ્ઞાન શીખવા લાગે. વળી તપથી નિકાચિત કમને પણ ક્ષય થતા જ ણીને ભારે તપ કરવા લાગ્યો, તથા ક્ષણભવ ધ્યાનમાં ઉપયુક્ત રહી, મુનિઓને ભક્ત પાનાદિક આપી વૈયાવૃત્ય કરવા લાગે. [ પર -૫૩ ] કારણ કે, પતિત થતાં અથવા મરણ પામતાં ચારિત્ર નાશ પામે છે, અને નહિ સંભારતાં શ્રુત નાશ પામે છે, પણ વૈયાય જનિત શુદયી કર્મ નાશજ પામતું નથી. [૫૪] આવું ચિંતવીને તે ભારે ઉમંગથી વૈયાવૃત્ય કરવા લાગે, તથા પ્રવચનની પ્રભાવના કરવા તત્પર રહીને સંધને સમાધિ કરવા લાગ્યો. [૫૫] આ રીતે અનુત્તર દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં અતૃપ્ત રહેનાર, ઉગ્ર તપ કરનાર, સુપ્રશક્ત લેસ્થાએ ચડી શુદ્ધ
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy