SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. धोरणाखलणदक्खं । कवयंपिव पयज-संपइ गिण्हामि ददृसत्तो॥४३॥ इय जा अचलो अचलियसंवेगभरो विचिंतए चित्ते । ता तत्थ समोसरिओ-सूरी गुणसुंदरो नाम ॥ ४४ ॥ मुच्चा गुरुणो तरूखणस आगमो आगओ गुरुसगासे । पणमियतप्पयपउमं-आसीणो उचियदेसंमि ॥ ४५ ॥ तयणु भवपरमनिव्वेय-कारिणी लोहमोहनिम्महिणी । विसयाणुरागपायव करिणी संवेयसंजणणी ॥ ४६॥ संसारसमुत्थसमत्थ-वत्थुविगुणत्तपयडणपहाणा । सुइसुहकरोहि वयणेहिदेसणा मूरिणा विहिया ॥ ४७ ॥ तं सोउं पडिबुद्धो-अयलो पुच्छेवि कहवि नरनाहं । गुरूणो तस्स समीवे-संविग्गो गिहए दिक्खं ॥ ४८ ॥ पडिवनदुविहसिक्खो-गुरुगो सह विहरए महीवलए । अरइंते अरिहंते-आराहइ सम्म मरहते ॥ ४९ ॥ पवयणवच्छल्लपरो-शायइ सिद्धे सया सुहसमिद्धे । सिवफलत કેવી રીતે દુર્ગતિના ખાડામાં પડે છે ? [ ૪૨ ] માટે સઘળા લેભના સંભરૂપ સખત બાણાવળીને અટકાવવા સમર્થ કવચ સમાન દીક્ષાને હું દ્રઢ હિમ્મત ધરીને લઈશ. એ રીતે અચળ અચલિત સંવેગથી ચિત્તમાં ચિંતવવા લાગે, તેવામાં ગુણસુંદર નામે આ यार्य सभासयी. (४३-४४ ) હવે અચળ ગુરૂને ત્યાં આગમ થએલે સાંભળીને ગુરૂ પાસે આવ્યા અને તેમના પદપદ્મને નમીને ઉચિત દેશમાં બેઠે, [ ૪૫ ] ત્યારે આચાર્ય કાનને સુખ આપતાં વચનથી સંસારથી નિર્વેદ કરાવનારી, લેભ અને મેહને ટાળનારી, વિષયાનુરાગરૂપ ઝાડને ઉખેડવા હાથણ સમાન, સંગ ઉપજાવનારી, અને સંસારમાં રહેલી તમામ વસ્તુને નિર્ગુણ જણાવનારી દેશના કરી. (૪૬-૪૭) તે સાંભળીને અચળ પ્રતિબોધ પામી, જેમ તેમ કરી રાજાની રજા લઈ તે ગુરની પાસે સંવેગ ધરીને દીક્ષા લેવા લાગે. (૪૮) તે બે પ્રકારની શિક્ષા સ્વીકારી ગુરૂની સાથે પૃથ્વી પર વિચારવા લાગ્યો, અને ભાવ શત્રુને હણનાર અને ફરીને જન્મ નહિ પામનાર, અહંતને બરોબર આરાધવા લાગે. [૪૯! '
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy