________________
ઉપસંહાર.
२७७
हितविमल चरणस्य । अभ्युयतमरणं खलु-विधातुमुचितं ममाप्यधुना ॥ २१६ ॥ एवं विभाव्य स मुनि-गुरूननुज्ञाप्य पापरिपुमुक्तः । प्रतिसमयशुध्यदध्यवसायो देहेपिच निरीहः ॥ २१७ ॥ समशत्रुमित्रभावोनिर्जतुशिलातलं समनुसृत्य । विदधे विधिना सुपना-अनशनयथ पादपोपगमं ॥ २१८ ॥ अत्रांतरे चरमुखा -दरिदमननृपो निशम्य तद्वृत्तं । आगम्य तत्र हृष्टस्तस्य मुनेरिति नुर्ति चक्रे ॥ २१९ ॥
जय जय मुनीश विकसितशतदलदलपटलविमलकार्तिभर । निःशेपसत्वसंहति-रक्षादक्षाशय सुधीर ॥ २२० ॥ शुचिसत्यवचनरचना-प्रपंचपीयूषशमितभवदाह । दशनविशोधनमात्रेपि-परधने निःस्पृहमनस्क . ॥ २२१ ॥ जितभुवनमदनमदकल-कुंभस्थलदलनकेसरिवरीष्ट । पदलग्नधूलिलीला-परिमुक्तपाज्यसाम्राज्य ॥ २२२ ॥ मैत्रीप्रमोदकरुणा-माध्यस्थ्य महार्णवावगाढाय । अतिदुःकरतरतपसे-नमोनमस्ते महाभाग ॥ २२३ ॥
બે પ્રકારે સંલેખના મેં કરી છે, અને ચિરકાળ ચારિત્ર પાળ્યું છે, તે હવે મારે મરણ સામે થઈ મરવું, એટલે અણસણ લઈ મરવું ઉચિત છે. ( ૨૫૬) એમ વિચારીને તે મુનિ ગુરૂની રજા લઈ પાપથી મુક્ત રહી, પ્રતિસમય ચડતા પરિણામથી દેહમાં પણ નિઃસ્પૃહ થયો થકો–શત્રુ મિત્રપર સમભાવ રાખી નિર્જિવ શિલા પર જઈને, નિર્મળ મનથી વિધિપૂર્વક પાપ ગમ અણસણ લેતે હ. [ ૨૧૭-૨૧૮ ] આ અવસરે ચરના મુખથી તે વૃત્તાંત સાંભળીને અરિદમનરાજા ત્યાં આવી હર્ષ પામી, તે મુનિની આ રીતે સ્તુતિ ४२१। सायो. ( २१८)
હે મુનીશ્વર ! તું વિકસિત શત પત્રના દળપટલના જેવી વિમળ કીર્તિવાળે છે, सधा योनी २क्षामा क्ष आशयपाना छ, १५२६२० धैर्यवाना छे. ( २२० ) पवित्र સત્ય વચનની રચનાના વિસ્તારરૂપ અમૃતથી સંસારની બળતરાને સમાવનાર છે, દાંત શોધવા જેટલી પરાઈ ચીજમાં પણ નિઃસ્પૃહ મન રાખનાર છે. (૨૨૧) જગતને જીતનાર કામરૂપ હાથીના કુંભસ્થળ વિધારવામાં મોટા કેસરીસિંહ સમાન છે, અને પગમાં લાગેલી