________________
२६४
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
सूनुर्हरिणैरिव व्याघ्रः ॥ १२६ ॥ विद्रुतसैन्यं पुरतः-स्थितमरिदमनं नृपं रणायाय । आह्वास्त मालवेशो-बलानुजन्मेव भूरिवलः ॥ १२७ ॥ तदनु विचित्रैः शस्त्रै-रस्त्रैरपितौ नृपावयुध्येतां । वन्येभ्याविव दशनैरन्योन्यवधाभिलाषमती ॥ १२८॥
युध्ध्वा चिरमरिदमनं-गुरुशक्तिर्मालवाधिपश्चक्रे । गतवीर्य गतशस्त्रंभुजगं निर्विषमिव नरेंद्रः ॥ १२९ ॥ अरिदमननृपः श्रीप्रभ-नृपेण कलभो महागजेनेव । परिभूतः पश्चाङ्मुख-मवेक्षमाणः पलायिष्ट ॥ १३० ॥ अथ तस्यश्रियमखिला-रथकड्याश्चीयहास्तिकप्रमुखां । जगृहे श्रीपभराज-स्तस्य श्रीविक्रमो यस्य ॥ १३१ ॥ आपूर्ण इवां बुधरो-निवृत्य रणसागरादवंतीशः । कृतसकललोकतोषो-निजनगरी माजगाम ततः ॥ १३२ ॥ तत्र त्रिवर्गसारं-राज्यश्रियमनुभवन्नसौ नृपतिः । भूयांसमनेहांसं-स्वःसुरपतिवदतिचक्राम ॥ १३३ ॥ ...
શક્યું નહિ. [ ૧૨૬ ] ત્યારે વિખરાયેલા લશ્કરવાળા છતાં સામે ઉભા રહેલા અરિદમન રાજાને શ્રીકૃષ્ણ જેવા બળવાન માળવપતિએ લડવા બોલાવ્યો. [ ૧૨૭] બાદ તે બને રાજાઓ અનેક શસ્ત્ર, અને અસ્ત્રથી એક બીજાને મારવાની મતિવાળા જંગલી હાથીઓ म तथा सडे, तेम १७वा साया. ( १२८ )
માળવપતિએ ઘણા વખત સુધી લડીને અરિદમનને ગારૂડી જેમ સપને નિર્વેિષ કરે, તેમ ગતવીર્ય અને ગતિશસ્ત્ર કર્યો (૨૯) ત્યારે મોટા હાથીએ હણેલે હાથીનું બચ્યું જેમ નાસે, તેમ શ્રીપ્રભરાજાએ પરાભવેલ અરિદમન પાછા મુખે જોત કે નાસવા માંડે. [ ૧૩૦ ] હવે તેના રથ, ઘેડા, હાથી, વગેરે સઘળી લક્ષ્મી શ્રીપ્રભરાજાને મળી. કેમકે જેને પરાક્રમ તેની લક્ષ્મી. (૧૩૧ ) ભરાયેલાં વાદળાં માફક માલવપતિ રણસાગરથી નિવત્તને સઘળા લેકોને રાજી કરતે થકે પોતાની નગરીમાં આવ્યા. [ ૧૩૩ ] ત્યાં તે રાજા ત્રિવર્ગ સાધવા સાથે ઇદના માફક રાજ્યશ્રી ભગવતે થકે ઘણે अ पसार ४२५॥ वायो. ( १३3 )