SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ सहार. . - तत्र प्रभासगुरवः-समवसृता अन्यदा सुमुनिसहिताः । बंघुपरिवा. रयुक्त-स्तानंतुं निर्ययौ राजा ॥ १३४ ॥ सम्यक् विनम्य मुनिपति'मिलातलाश्लिष्टमस्तको नृपतिः । निषसाद यथास्थानक-मथ गुरुरिति देशनां विवधे ॥ १३५ ॥ . .. इहहि भवसमुद्रे संसरन् भूरिकालंकथमपि मनुजत्वं प्राप्नुयात् कोपि जीवः । तदपि कथमपीह प्राप्य सद्धर्मकर्म क्षमतनुबलमायुर्दीर्घकालाल्लभेत ॥ १३६ ॥ इदमपि समवाप्य प्रौढ मिथ्यात्वलुप्त-स्फुटविशदविवेकः पापतापातिरेकः । (प्र. ९००० ) पुनरपि च भवेत्रानंतशोनंतदुःख-व्यतिकरविधुरो यं संभ्रमी बंभ्रमीति ॥१३७॥इति भवजलराशौ मज्जनोन्मज्जनानिप्रविदधदिह दैवादाप्य भूयोपि नृत्वं । दृढगुणगणलद्धा जैनदीक्षा त ત્યાં એક વેળા સારા મુનિઓની સાથે પ્રભાસ નામના આચાર્ય સમસ. - ત્યારે તેમને નમવા માટે ભાઈ અને પરિવારની સાથે રાજા નીકળે. [ ૧૩૪ ] તે રાજા જમીનપર માથું અડાડી મુનીશ્વરને નમીને ઉચિત સ્થાને બેઠે, એટલે ગુરૂ આ રીતે દેશના દેવા લાગ્યા. (૧૩૫) આ સંસારમાં કઈ પણ જીવ બહુ કાળ ભટકી ભટકીને મહા મુશ્કેલીએ મનુષ્યપણું પામે છે. તે પામતાં પણ ધર્મ, કર્મ કરવા સમર્થ શરીર બળ, અને આયુષ્ય તે બહુ લાંબા વખતે જ મળે છે. [ ૧૩૬ ] એ પામીને પણ ભારે મિથાવથી અતિ નિર્મળ વિવેક ખોઇને પાપ વધારી, ફરીને આ ભવમાં અનંત વાર, અનંતા દુઃખની પીડાથી વિધુર થઈ, આ ઉતાવળીઓ જીવ ભટક્યા કરે છે. ( ૧૩૭') । ( . ४०००) આ રીતે ભવસમુદ્રમાં નીચે બુડતો, અને ઉપર આવતા થકા નશીબોગે ફરીને મનુષ્યપણું પામીને હે ભવ્ય લેકે ! તમે મજબુત ગુણગણથી બાંધેલી નાવ સમાન કલેશને ३४
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy