________________
ઉપસંહાર,
---
પુષે શુા-વિમા ફર મૌનનાદ છે ? A અ સૈન્યથોરિ– मुभटानां तत्र चित्रशस्त्रभृतां । संफोटो जनि गगने-सविद्युतामिव पयोदानां ॥ १२० ॥ अत्यद्भुतभटवादै-रथमालवभूभुजः सुभटसंधैः । परबलमभज्यतामृत-मुद्यानमिवद्विपैर्मत्तैः ॥ १२१ ॥ अथ रथमध्यारूढो-भग्नं संधीरयन्ननीकं स्वं । उदतिष्टतारिदमनः-समरायास्फालयंश्चापं ॥ १२२ ।। युगपद्विमुक्तशितविशिख-संचयैः सोप्यधत्त रिपुसैन्यं । तटपर्वतमिव जलधेः-प्रसरद्वेलासलिलपुरैः ॥ १२३ ॥
क्षणमात्रादरिदमनः-परसैन्यमदैन्यभुजबलोऽभांक्षीत् । कुटकोटिं लकुट इव-प्रभंजनो वृक्षलक्षमिव ॥ १२४ ॥ निजसैनिकभंगेन-क्रुद्धः श्रीप्रभनृपो विपक्षवलं । उत्तस्थे संहर्तुं-कीनाशस्यानुजन्मेव ॥ १२५ ॥ नैवमनागपि सेहे-मालवपतिरापतन् परानीकैः। भुजगैरिव विनतायाः
લડવા માટે આળસુ નહિ હોય, દાખલા તરીકે બ્રાહ્મણો ખાવા માટે આળસુ નહિ હોય. [ ૧૧૯ ] હવે બને સૈન્યના અનેક હથિયારોવાળા સુભટોને આકાશમાં વીજળીવાળા વાદળાંઓને જેમ મેળાપ થાય, તેમ મેળાપ થયો. [ ૧૨૦ ] હવે માળવપતિના અતિ અદભુત ભટવાદવાળા સુભટોએ શત્રુના લશ્કરને મદોન્મત્ત હાથીઓ જેમ ઉદ્યાનને ભાંગે, તેમ ભાંગી નાખ્યું, [ ૧૨૧ ] ત્યારે અરિદમનરાજા રથ પર ચડીને પિતાના ભંગાયેલા લશ્કરને સાંધતે થક, ધનુષ પછાડતે થકે પોતે લવા તૈયાર થયો. (૧૨૨ ) તે સમકાળે તીક્ષ્ય બાણોને વરસાદ મચાવી દરિયાની વધતી વીર પાણીવડે જેમ કિનારાના પર્વતને પકડે, તેમ રિપુ સૈન્યને ધરી રહ્યા. (૧૨૩ ) આ ક્ષણ વારમાં ભારે ભુજબળવાળા અરિદમને લાકડું જેમ ઘડાની કિનારને ભાગે અથવા વાવાઝોડું જેમાં લાખો ઝાડોને ભાંગે, તેમ સામા સિન્યને ભાંગી નાંખ્યું. [૧૨૪] ત્યારે પિતાના લશ્કરનો ભંગ થવાથી કેપેલો શ્રીપ્રભરાજા યમને નાનો ભાઈ હોય, તેમ શત્રુના લશ્કરને પુરું કરવા ઉભો થયો. [ ૧૩૫ ] માલવપતિની સામે શત્રુનું લશ્કર ગરૂડની આગળ સર્પ ન ટકે, અથવા સિંહના આગળ હરણો ન ટકે, તેમ લગાર પણ ટકી