SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર. ૨૫૯ મુષ્ટિધ્રુતટોપ | મુત્તસાધુવેજો-વિનિયેયો રાગëવિત્તઃ || ૧૨ || નટविलसितमिमेदखिलं - निर्नायानाथ मास्म नस्त्याक्षीः । एवं रुदत्यपि जने - विहृतः स ऋषिर्यथाभिमतं ॥ ९३ ॥ अथपितृवियोगविद्दल- चित्त मनिच्छंतमश्रुपूर्णाक्षं । श्रीप्रभमुच्चै राज्ये - कौमारे च प्रभाचंद्रः ॥ ९४ ॥ विनिवेश्य विनयनम्रैः सामंतैः सचिवपुंगवैश्वोक्तं । अस्तोकशोकशंकू-द रणप्रवणैरिदं वचनैः ॥ ९५ ॥ 1 मा देव कृथाः - स्वपितुः - शोकमशोच्यो ह्यसौ महाभागः । खलमहिलेव विमुक्ता - येन समग्रापि राज्यश्रीः ॥ ९६ ॥ को नाम प्रारभते - दुःकरमेवंविधं श्रमणधर्म्म । प्रायो वैराग्यमतिः-क्षण मेकं मतिमतामपि यत् ॥ ९७ ॥ शोच्यास्तएव ये काल - धर्मतामुपगता अकृतसुकुताः । यैरुद्यत मतिधर्मे - ते भुवने पंचषाः पुरुषाः ॥ ९८ ॥ निशमयति को न समयं १ – कः सर्व नेते क्षणविनाशि १ । प्रतिसमयभावि ભારી, પાંચમુષ્ટિથી લેાચ કરી, દેવેાથી સાધુને વેષ પામી, રાજમ ંદિરથી નીકળી પડયા. C > ( ૯૧-૯૨ ) · આ એ બધું નષ્ટનું વિલસિત છે, માટે હે નાથ ! અમાને નાથ વગરના કરી છેડી નહિ જા. એમ તેને પરિવાર રડતાં છતાં પણ તે ઋષિ પોતાની પૃચ્છા પ્રમાણે વિહાર કરવા લાગ્યા. [ ૯૩ ] હવે બાપના વિયોગથી વિષ્ફળ બનેલા, અને આંસુ ભરેલી આંખાવાળા શ્રીપ્રભકુમારને તેની ઇચ્છા નહિ છતાં પણ વિનયથી નમેલા સામતા તથા મત્રિશ્વરાએ એસાપ્યા, અને પ્રભાયદ્રકુમારને યુવરાજપદે સ્થાપ્યા, અને ભારે શેકરૂપ શકું કહાડવામાં હુશીયાર તે લેાકાએ તેમને વચનેાથી આ રીતે કર્યું. ( ૯૪–૯૫ ) હે દેવ ! તમે તમારા પિતાના શેક મ કરા, કેમકે મહાભાગ તે અશેાચ્યજ છે કે, જેણે કપટી સ્ત્રીના જેવી સઘળી રાજ્યલક્ષ્મીને છેડી છે. [ ૯૬ ] આવેા દુઃશ્કર શ્રમણધર્મ કાણુ ઉપાડી શકે ? કેમકે બુદ્ધિવ તેને પણ વૈરાગ્યની બુદ્ધિ ક્ષણભજ રહે છે. [ ૯૭ ] શાક ઢે તેમના કરવા જોએ કે, જેઓ સુકૃત કર્યા સિવાય મરણ પામે. બાકી જે ધર્મશાં ખુબ ઉદ્યમ કરે, તેવા જગમાં પાંચ છજ પુરૂષા હોય છે ( ૯૮ ) કાણુ. શાસ્ર નથી સાંભળતા ? ક્રાણુ સધળુ ક્ષણ વિનાશી છે, એમ નથી જોતા ? પ્રતિ સમયે પ્રાણિઓનુ
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy