SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર ૨૫૭ शविनश्यदतुलांग-रूपलावण्यवर्णकांतिगुणः । त्वं वर्त्तस इत्यावां प्रतिपन्नौ शोकसंभारं ॥ ७९ ॥ कथमेतद्विज्ञायत-इत्येवं प्रश्चितौ भरतपातना । तो शिष्टयथास्थितसर्वपूर्वसुरराजवृत्तांतौ ॥ ८० ॥ प्रकटितनिजस्वरूपौ-गीर्वाणौ प्रतिगतौ यथास्थानं । वैराग्योपगतमति-चक्रधरोऽचिंतयदथैवं भवनजनयुवतिचतुरंगसंग्रहो यस्य कारणात् क्रियते । तदारुदारुणघुणै-रिव रोगैलृप्यते गात्रं ॥ ८२ ॥ येन विमोहितमतयो-हित महितं चिंतयंति नहि जीवाः । तद्यौवनमिह वनमिव-जरा दवानलशिखा दहति ॥ ८३ ॥ अवलिप्तो येन जनः कृत्याकृत्यं न वेत्ति तद्रूपं । मंक्षु विनश्यति धातु-सोभे हिमपात इव कमलं ॥ ८४ ॥ अद्यश्वोथ विनाशिन-एतस्य शरीरकस्य तदिदानीं । गृह्णाम्यविनश्वरफल-मिति नृ હે વિપ્રો ! તમે હર્ષિત થયા હતા, ત્યારે હમણાં મને શણગાર સજેલો છે, છતાં તમે દિલગીર કેમ દેખાઓ છો ? ત્યારે તે બ્રાહ્મણો બેલ્યા કે, હે ભૂપતિ ! હમણું તમારા શરીરમાં સાત વ્યાધિઓ દાખલ થઈ છે, તેના લીધે તારા અંગનું અતુલ રૂપ, લાવણ્ય, વર્ણ, તથા કાંતિ, ગુણ, એ બધાં નાશ પામતાં જાય છે, એથી અમે દિલગીર બન્યા છીએ. [ ૭૭-૭૮-૭૯ ] ભરતાધિપે પુછયું, એ તમે કેમ જાણું ? ત્યારે તેઓ યથાર્થપણે પૂર્વે કહેલી ઈદની વાત જણાવીને પિતાનું રૂપ દર્શાવી, પિતાના સ્થાને પાછા આવ્યા. હવે સનકુમાર વૈરાગ્યની બુદ્ધિ ધરીને આ રીતે ચિંતવવા લાગ્યો. – ( ૮૦-૮૧ ) જેના કારણે ઘર, સગાં, સ્ત્રીઓ, અને ચતુરંગી લશ્કરનો સંગ્રહ કરાય છે, તે શરીર ભયંકર કીડાઓથી જેમ લાકડું બગડે છે, તેમ રોગોથી બગડે છે. ( ૨) જેણે કરીને મતિ ખોઈ દઈ જીવો હિતાહિત વિચારતા નથી, તે વૈવનને દવાનળની જ્વાળા જેમ વનને બાળે, તેમ જરા બાળી દે છે. ( ૩ ) જેનાથી ગર્વિત થઈને માણસે કૃત્યાકૃત્ય જાણી શક્તા નથી, તે રૂપ હિમ પડતાં જેમ કમળ નાશ પામે, તેમ ધાતુક્ષોભ થતાં ઝટ બગડી જાય છે. [ ૮૪ ] તે માટે આજ કે કાલ નાશ પામનાર આ શરીરનું અવિ ૩૩.
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy