SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ श्रुत्वेति विप्रवचन-स्मितविच्छरिताधरो नृपः प्रोचे । कांतिरिय किल कियती-परितोप्यंगे कृताभ्यंगे ॥ ७२ ॥ क्षणमात्रमितो भूत्वा-भो भो द्विजसत्तमौ प्रतीक्षेथां । मज्जनकक्षण एपोऽस्माभिनिर्वयेते यावत् ॥ ७३ ॥ रचितविचित्राकल्प-विभूषितं भूरिभूषणगणेन । रूपं मम पश्येतं-सरत्नमिव कांचनं भूयः ॥ ७४ ॥ तदनुस्नातविलिप्तो-लंकृतिनेपथ्यभूषितो भूपः । अध्यासामास सदः-सदनं गगनं गगनमणिवत् ॥ ७५ ॥ समनुज्ञातो भूयोपि-भूपरूपं द्विजौ प्रपश्यंती । दवदग्धकीचकाविव विच्छायौ झगितितौ जातौ ॥ ७६ ॥ [अहह किमेतदिति सर्वेपि सभ्याः साकूतं परस्परमुदीक्षामासुः ] - अनलंकृतेपि पूर्व-मपिदृष्टे हर्षितौ युवां विभो । समलंकृतेपि संपतिदृश्येथे किमिति सविषादौ ? ॥ ७७ ॥ इति चक्रभृता पृष्टौ-भूदेवौ तौ जजल्पतुर्भूप । अधुना तावकदेहे-संक्रांता व्याधयः सप्त ॥ ७८ ॥ तद् સાંભળી હાસ્યથી હઠ ફરકાવીને રાજા બોલ્યો કે, અત્યંગથી સઘળા સ્થળે છવાયેલાં અંગમાં હમણાં આ કાંતિ તે શી ગણત્રીની હેય. ( હર ) હે ભલા બ્રાહ્મણ ! ક્ષણભર બહાર જઇને તમે ઉભા રહે, એટલે અમે નહાવાને પ્રસંગ પતાવી લઈએ. બાદ તરેહવાર કપડાંથી સજેલું અને ઘણાં ભુષણથી શણગારેલું મારું રૂપ રત્નથી જડેલા સેના માફક [पाने थशे, मेटले ] तमे शने नेने. ( ७३-७४ ) मा ते न्हायो र કાર તથા નેપથ્ય (ડ્રેસ )થી શણગારેલ થઈ, આકાશમાં જેમ સૂર્ય પ્રકાશે, તેમ સભાસ્થાનમાં આવી બેઠે. ( ૭૫ ) હવે બ્રાહ્મણને રજા મળતાં ફરીને તેઓ રાજાનું રૂપ જોતા થકા દવથી બળેલા વાંસની માફક ઝટ ઝંખવાણું પડી ગયા. [ ૭૬ ] - (भा मते सपा समासही यमाने ' अरेरे ! ते शु शे' એમ ચિંતવી ઈસારા સાથે અરસપરસ જેવા લાગ્યા.) - ત્યારે ચક્રવર્તી તેમને પૂછવા લાગ્યો કે, પૂર્વે શણગાર વગરના મને જોઈને પણ
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy