SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ભાવ સાધુ. अस्या अयमर्थलेशः शस्त्रपरिज्ञाध्ययने सूत्रतोर्थतञ्चावगते भिक्षुरुत्थापनीय इत्यप्रमेयप्रभावपारमेश्वरमवचनमुद्रा, जीतं पुनः षट्कायसंयमो - दशवैकालिकचतुर्याध्ययने पदजीवनिकाख्ये ज्ञाते भिक्षुरुत्थाप्यत इति. तथा पिंडैषणायां पठितायामुत्तराध्ययनान्यधीयते स्म -संपति तान्यधीत्याचार उद्दिश्यते. पूर्व कल्पपादपालोकस्य शरीरस्थितिहेतवोऽभूव, न्निदानीं सहकारकरीरादिभिर्व्यवहारः तथा वृषभाः पूर्व मतुलबला धवलवृषभा बभूवुः – संप्रति घूसरे रपि लोको व्यवहरति . तथा गोपाः कर्षका चक्रवर्त्तिगृहपतिरत्नवत् तद्दिनएव धान्यनिष्णादका आसन्, संप्रति तादृगभावेपीतर कर्षकैर्लोको निर्वहति. શસ્ત્ર પરિજ્ઞા, અધ્યયન, સૂત્ર, અને અર્થથી જાણ્યા બાદ ભિક્ષુને વડી દીક્ષા આપવી, એમ મહા પ્રભાવવાળા જિન પ્રવચનની મર્યાદા હતી. તે બદલે જીત એવું ચાલે છે કે, ષટ્કાયના સંયમ અર્થાત્ દશ વૈકાલિકનું છĐવણિયા નામે ચોથુ અધ્યયન જાણી લેતાં ભિક્ષુને વડી દીક્ષા આપવી. વળી પડેષણા અધ્યયન શીખ્યા બાદ ઉત્તરાધ્યયન શીખાતું, તે બદલે હમણાં ઉત્તરાધ્યયન શીખીને પિડેષા શીખાય છે. પૂર્વે કલ્પવૃક્ષા લાકના શરીરના ટકાવ કરતા હતા, હાલ આંબા અને કરડાથી પશુ કામ ચાલે છે. વળી પૂર્વે બળો બહુ બળવાન અને ધેાળા હતા, ત્યારે હાલમાં ભાંખરા બળદોથી પણ લેાકા કામ ચલાવી લીએ છે, તથા ગેાપુ એટલે ખેડુતો પૂર્વે ચક્રવૃત્તિના ગૃહપતિ રત્નની માક તેજ દિને ધાન્ય પેદા કરી શકતા. ત્યારે હાલ તેવા નહિ છતાં સાધારણ ખેડુતેથી પણ લોકેા નભાવી લીએ છે, વળી પૂર્વે સહસ્ર યેદ્દી [ એકી વેળાએ
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy