SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ( टीका ) सिक्किको दवरकरचितो भाजनाधारविशेषः तत्र निक्षेपणं बंधनमतू पात्राणामादिशब्दाद्युक्तिलेपेन पात्रलेपनादि - ૧૨ तथा पर्युषणादितिथिपरावर्त्तः पर्युषणा सांवत्सरिकमादिशब्दाच्चातुर्मासकपरिग्रह —स्तयोस्थितिपरावर्त्तस्तिभ्यंतरकरणं — सुमतीतमेतत्, तथा भोजनविधेरन्यत्वं यतिजनप्रसिद्धमेव, - एमाइ ति प्राकृत शैल्यै वंशब्दे वकारलोप - स्वत एवमादिग्रहणेन पदजवनिकायामप्यधीतायां शिष्य उत्थाप्य इत्यादि गीतार्थानुमतं विविधमन्यदप्याचरितं प्रमाणभूतमस्ती त्यवगंतव्यं. तथाच व्यवहारभाष्यं - सत्यपरिना छक्काय - संजमो पिंड उत्तरज्झाए, रुक्खे वसहे गोवे - जोहे सोहीय पुक्खरिणी ॥ १॥ ટીકાના અર્થ. સીકેા એટલે દારાના બનાવેલા ભાજનના આધાર. તેમાં નિક્ષેપણ કરવું, અર્થાત્ પાત્રાં બાંધી રાખવાં. આદિ શબ્દથી યુક્તિ લેપથી [ હમણાંના ગેાઠવેલા લેપથી ] પાત્રાં લીંપવાં વગેરે, તથા પર્યુષાદિ તિથિ પરાવર્તી —ત્યાં પર્યુષણા એટલે સંવચ્છરી પર્વ અને આદિ શબ્દથી ચાતુમાસક લેવું, તે એને તિથિ પરાવર્ત્ત એટલે તિથિ ફેર, કે જે પાધરાજ છે તે. તથા ભાજન વિધિનું અન્યત્વ ( ફેરફાર ), કે જે પણ તિ જનમાં પ્રસિદ્ધજ છે તે. એ વગેરે એટલે કે, છછવણી અધ્યયન શીખી રહેતાં, પણ શિષ્યને વડી દીક્ષા આપવી, વગેરે. ગીતાએ કમુલ રાખેલી ખીજી વિવિધ આચરણા પ્રમાણુ भूतन छे, पेम समन्वु. જે માટે વ્યવહારના ભાષ્યમાં કહેલું છે કે, શસ્ત્ર પરિનાના બદલે છકાય સજમ, पिउषाना मध्ये उत्तराध्ययन, तथा वृक्ष - वृषभ - गोष— योध - शोधि भने पुष्पुरिણીનાં દ્રષ્ટાંત આપ્યાં છે. આ ગાથાને ટુકામાં અર્થ આ પ્રમાણે છેઃ—
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy