SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ___ तथा पूर्व योधा सहस्रयोधादयः समभवन,-संपत्यल्पवलपराक्रमै रपि राजानः शत्रूनाक्रम्य राज्यमनुपालयंति. . तद्वत् साधवोपि जीतव्यवहारेणापि संयममाराघयंतीत्युपनयः तथा शोधिः प्रायश्चित्तं,-पाण्मासिक्यामप्यापत्तौ जीतव्यवहारे द्वादशकेन निरूपितमिति. पुष्करिण्योपि प्राक्तनीभ्यो हीना अपि लोकोपकारिण्यएवे ति-दाथीतिकयोजना पूर्ववत् एव मनेकधा जीतमुपलभ्यत इति अथवाकिंबहुना,, | મૂરું ! जं सव्वहा न सुत्ते-पडिसिद्धं नेव जीववहहेउ, तं सव्वपि पमाणं-चारित्तघणाण भणियं च ॥ ८४ ॥ હજાર માણસની સાથે લડનારા ] દ્ધા હતા, ત્યારે હાલ ચેડાં બળ પરાક્રમવાળા દ્ધાઓથી પણ રાજાઓ શત્રુઓને છતી રાજ્ય પાળે છે. - એ રીતે સાધુઓ પણ છત વ્યવહારથી પણ સંયમને આરાધી શકે છે. એ ઉપરના દ્રષ્ટાંતોને ઉપય છે. વળી શાધિ એટલે પ્રાયશ્ચિત પૂર્વ છમાસીનું આવતું, તે ઠેકાણે છત વ્યવહારમાં બારસ [ પાંચ ઉપવાસ ]નું કહ્યું છે. હાલની વાવડીઓ પણ પ્રથમની કરતાં હલકી છતાં લેકને કામ આવે છે. અહીં પણ પૂર્વની માફક દાચ્છતિક જેડી લેવું. એમ અનેક પ્રકારે છત દેખાય છે—ઝાઝું શું કહીએ ? ટુંકામાં. મૂળને અર્થ. જે સૂત્રમાં સર્વથા વિષેધ્યું ન હોય, અને જીવવધનો હેતુ ન હોય, તે સર્વ ચારિત્રવતેને પ્રમાણ છે. જે માટે. કહેવું છે કે – (૮૪)
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy