________________
1७६
श्रीधर्भ रत्न ५:२९१.
-
-
अकयनियदोससुद्धी-भवदेव मुणीसरोवि मरिऊण । पयड बहुकिबिसेसुं-किचिसिएतुं सुरो जाओ ॥ ५३ ॥ तयणु दरिदियदियनंदणो य सो मूयओ समुप्पन्नो । कहकहवि लहिय बोहिं-काउ तवं सम्ग मणुपत्तो ।। ५४ ॥ इय सोउ कण्हपमुहा-लोया भवदेवमूरिणो चरियं । जाया पमुइय हियया-परगुण गहणिकतल्लित्था ॥ ५५ ॥ भुज्जो मुज्जो नेमि-पणमिय पत्ता सएसु ठाणेसु । समणगणसंपरिबुडो-विहरइ अन्नत्थ सामीवि ॥ ५६ ॥
इति स्फुरदोषलतालवित्रंनिशम्य विष्णो रुचिरं चरित्रं । दुष्कर्मनीरौघभिदानिदाघंसुसाधवो धत्त गुणानुरागं ॥ ५७ ॥ ॥ इति पुरुषोत्तमचरित्रं ॥
બાદ ભવદેવસૂરિ પિતાના દેવની શુદ્ધિ કર્યા વિના મરીને પ્રગટ રીતે બહુ પાપવાળ દેખાતે કિલ્વિષિક દેવ થયા. [ ૫૩ ] ત્યાર બાદ તે એક દરિદ્ર બ્રાહ્મણને મુંગે પુત્ર થ, બાદ જેમ તેમ કરી બોધિ પામી, તપ કરીને સ્વર્ગે ગયે. (૫૪) એમ ભવદેવસૂરનું ચરિત્ર સાંભળીને કૃષ્ણ વગેરે લેક હર્ષિત થઈ, પારકા ગુણ ગ્રહણ કરવામાં તત્પર થયા. [ પ પ ] તેઓ ફરી ફરીને નેમિનાથ ભગવાનને નમીને પિતાપિતાના સ્થાનકે ગયા, અને ભગવાન પણ શ્રમણગણની સાથે અન્ય સ્થળે વિચરવા લાગ્યા. (૫૬) આ રીતે ઉંચે ચડતી દોષલતાને કાપવા દાતરડા સમાન શ્રીકૃષ્ણના મનહર ચરિત્રને સાંભળીને હે સુસાધુઓ ! તમે દુષ્કર્મરૂપ પાણીને ચુસવા ઉનાળા સમાન ગુણાનુરાગને ધારણ 31. [ ५७ ]
शत पु३पोत्तम [ श्रीgog ] नु यरित्र छ,