________________
ભાવ સાધુ.
૧૭૭
- श्रीवज्रस्वामिचरितं पुनः प्रायः सुप्रतीतत्वात् दिनकृत्यटीकायो सुप्रपंचितत्वाचनेह वितन्यत इति.
गुणानुरागस्यैव लिंगांतरमाह.
(પૂર્વ) पालइ संपत्तगुणं-गुणद्संगे पमोय मुव्यहइ । उज्जमइ भावसारं-गुरुतर गुणारयण लाभत्थी ॥ १२२ ॥
(2 ) पालयति रक्षात वर्द्धयति च-जननीव पियपुत्रं-संप्राप्त सम्यकर्मक्षयोपशमलब्धं गुणं ज्ञानदर्शनचारित्रादिरूपं; तथा गुणैरान्यानां संगे
શ્રી વજસ્વામિનું ચરિત્ર પ્રાયે પ્રસિદ્ધ છે, તથા અમે દિનકૃત્યની ટીકામાં વર્ણવેલ છે, તેથી ઈહાં નથી કહેતા.
ગુણાનુરાગનાંજ બીજાં લિંગ કહે છે –
| મૂળને અર્થ. સંપ્રાપ્ત થએલા ગુણને પાળતે રહે, અધિક ગુણવાનને સંગ થતાં પ્રમોદ પામે, અને ભાવપૂર્વક ઉદ્યમ કરે, કેમકે તે બહુ કિમતી ગુણરૂપી રન્નેને મેળવવા ઇચ્છનાર હોય છે. ( ૧૨ )
ટિકાને અર્થ. પાળે એટલે પ્રિય પુત્રને તેની જનેતા જેમ રાખે તથા વધારે, તેમ રૂડી રીતે થએલાં કર્મના ક્ષયે પશમથી મળેલા જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણને સાચવે તથા વધારે. વળી