SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. काणादा नमदान् प्रणष्टधिषणाधिक्यान् बहून् गौतमान - शाक्यान् तर्कवचोविचारविमुखान् सांख्यानसंख्यानपि । कौलान् भ्रष्टवान् निरस्तयशसो मीमांसकान् व्यंसकान् कुर्वन् वारणवद्विशंकमचरत् सर्वत्र गर्वोद्धरः ॥ ३९ ॥ संप्रति जैनमुनींद्रैः सार्द्धं स्पर्द्धा चिकीर्षते दुष्टः । तदर्शन कृत्यमिदं कर्त्तु तंत्रेत लघु यूयं ॥ ४० ॥ इय सोउं सो सूरीजा चलिओ पाडलीपुराभिमुहं । पत्रयणपभावणत्थं - ता जाया अभिमुह छीया ॥ ४१ ॥ वामा खेमा, लाभंमि दाहिणा पच्छिमा नियत्तेइ । छीया नूण मभिमुद्दा - कपि कज्जं विणासेइ ॥ ४२ ॥ इय चिंतिऊण सूरी - विहारकरणाउ उवरओ सहसा । तो भणियं आगंतु मुणि संघाडेण वयण मिणं ॥ ४३ ॥ जर तुम्हाण विहारोसउर्णअभावाउ तत्थ नहु जाओ । ता बंधुदत्तसाहुं - लहु पेसह वायललिं ॥ ४४ ॥ तो सूरिणा बहुविह विचितिउं संविसज्जिओ तत्थ । ૧૯૪ , તેણે કણાદના મતને માનનારાઓને મદ ઉતારી નાંખ્યા છે, ગાતમના મતને માન રાએ ઘણાકાને અક્કલના વ્હેરમાં એછા કરી દીધા છે, આદેશને તર્કના વિચારથી વેગળા કયા છે, સાંખ્યાને સંખ્યાહીન બનાવ્યા છે, કાલેને નબળા જાડયા છે, તથા મીમાંસકાના યશને તોડી બાયલા બનાવ્યા છે, એમ તે નિઃશંક થઇને ગર્વે ચડી, સધળા સ્થળે પ્રતે રહેતા હતા. [ ૩૯ ] પણ હમણાં દુષ્ટ જૈન મુનિ સાથે બાથ ભીડવા ચાહે છે, માટે આ દર્શનનું કામ કરવા તમે જલદી ત્યાં પધારો. ( ૪૦ ) એમ સાંભળીને તે આચાર્ય પ્રવચનની પ્રભાવના કરવા પાટલીપુર તરફ્ રવાના થયા, તેવામાં તેના સામે છીક , થઇ. [ ૪૧ ] ( છીકના માટે એવું કથન છે કે, ) ડાબી છીક થાય તે ક્ષેમકારક છે, જમણી થાય તે પણ લાભકારી છે, પછવાડે થાય તે પાછુ વાળે, અને સામે થાય તે તે નક્કી કરેલા કામને પણ બગાડે છે. [ ૪૨ ] એમ ચિંતવીને તે આચાર્ય વિહાર કરતાં ઝટ અટકી ગયા, ત્યારે આવેલા સધાડાએ આ રીતે કહ્યું કે, જો શકુન સારાં ન થવાથી તમે ત્યાં નથી પધારી શકતા, તે વાબ્ધિ સપન્ન અદત્ત સાધુને ત્યાં મોકલાવા. [ ૪૪ ]
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy