________________
ભાવ સાધુ.
१७३
विओवि । मं अवगणिउं एवं-चट्टई परिसाइ भेयंमि ॥ ३२ ॥ नरनाहमि नियंते-न छत्तभंगो हवेइ, एसोवि । एएण अणज्जेणं-मन्ने ण सुओ जणपवाओ ॥ ३३ ॥ जइ संपइ वारिज्जइ-इमो मए धम्मकहणमाईयं । तो मच्छरि त्ति लोगो-मुद्धो मं मन्नए एस ॥ ३४ ॥
ता काउ उवेह चिय-इममि मूढमि इण्हि मह उचिया । इय जा मच्छरपुन्नो–सो मूरी गमइ कवि दिणे ॥ ३५ ॥ ता पाडलि पुरनयरा संघाएसेण तस्सपासंमि । पत्तो मुणिसंघाडो-मुणीहि अब्भु. डिओ सोवि ॥ ३६ ॥ अथ तस्ययतिपति-जनस्य' कृत्वा यथोचित सर्व । मुनिशृंगाटक एवं-संघादेश न्यवीविदत ॥ ३७ ॥ प्रज्ञावज्ञातगुरु-विदुराख्यो व्यक्तलिंगिकस्तत्र । स्वैरं विजहार चिरं-पदर्शनविप्लुतिं कुर्वन् ॥ ३८ ॥
तथाहि
અવગણને આ રીતે જુદી પર્વદા ભરે છે ! [ ૩૨ ] “ રાજા જીવતાં છતાં તેના છત્રને मन थाय. " 20 वतने ५९ घाई छु, ते अनार्ये सामा नथी. ( 33 ) હવે જે હમણાં એને હું ધર્મ કથા વગેરેથી અટકાવું તે આ મુગ્ધ લેકે મને મત્સરી भानी मेसे. ( ३४ ) | માટે આ મૂઢ શિષ્ય તરફ મારે હાલ ઉલાજ કરવી ઉચિત છે, એમ વિચારી તે આચાર્ય મત્સરથી ભરેલું રહી, કેટલાક દિવસ પસાર કરવા લાગે. (૩૫) એવામાં પાટલિપુર નગરથી સંઘની આજ્ઞાએ તેની પાસે એક મુનિનો સંઘાડો આવ્યો, એટલે મુનિઓએ ઉભા થઈ તેને માન આપ્યું. ( ૩૬ ) હવે તે સંઘાડાએ તે આચાર્ય તથા ચતિઓનું સઘળું ઉચિત સાચવીને આ રીતે સંઘનો આદેશ જણાવ્યું કે, [ ૩૭ ] ત્યાં પ્રજ્ઞાથી બ્રહસ્પતિને પણ હલકો પાડનાર વિદુર નામનો અવ્યક્તલિ ગી છ દર્શનને તેડીને યથેચ્છપણે ત્યાં લાંબા વખતથી વિચરતા રહ્યા છે. [ ૩૮ ]
ते भारीते :