________________
૧૧૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
मघमघमघितगंधहूं । थंभसहस्ससमेयं-मणिमयभासतभित्तिल ॥ ५२ ।। सो सिरिजुगाइजिणवर-भवण मिणं तुहमाणसोकासी । बद्धाउयत्तणेणंचविय इमो वानरो जाओ॥ ५३ ॥ कहकहवि णेण भमिरेण इत्थ इत्तो अईय तइयदिणे । दिड मिणं जिणभवणं-पत्तं लहु जाइसरणं च ॥ ५४ ॥ तो वेरग्गागओ सो-मह पासं पप्प अणसणं काउं । पंचपरमिहिमत-मुमरंतो मरण मणुपत्तो ॥ ५५ ॥ ___इय जा वानरचरियं-फहइ मुणी ता पवंगजीवो सो । सोहंम. देवलोए-हिमप्पहे वरविमाणमि ॥ ५६ ॥ ससिकर सियदेवंसुय-संवुयसुरसयणसुंदरुच्छंगे । सुत्तिपुडंतो मुत्ताहलव्व जाओ सुरो पवरो ॥ ५७ ।। उप्पत्ति अणंतरदूर-विहियदेवंसुओ उवविसित्ता । अइसयविम्हियहियओपिच्छंतो सयलदिसिवलयं ॥ ५८ ॥ जय जय नंदा जय जय-भद्दा इच्चाइमहुरवयणाई । अमरच्छरनियराणं-हरिसियहिययाण निसुणतो
કપૂર અને અગરથી મઘમઘાયમાન સુગંધથી ભરપૂર હજાર થાંભલાવાળું, મણિની ઝળકતી ભીતિવાળું શ્રી યુગાદિ જિનેશ્વરનું આ મંદિર તૈયાર કર્યું, અને પોતે તે પૂર્વે વાંદરાનું આયુષ્ય બાંધેલું હોવાથી ચવીને આ વાંદરો થયો. ( ૫૦-૫૨-૫૩) હવે એણે ભમતાં. ભમતાં કોઈક રીતે આજથી ત્રીજા દિન ઉપર આ જિન ભવન જોયું, એટલે તેને જાતિ
સ્મરણ થયું. (૫૪ ) તેથી તે વૈરાગ્ય પામી મારી પાસે આવીને અણસણ કરી પંચપરમેષ્ટિ મંત્ર ભારતે થકે મરણ પામ્યો છે. [ પ પ ]
આ રીતે મુનિ વાંદરાનું ચરિત્ર કહેતા હતા, એટલામાં તે વાંદરો જીવ ધર્મ દેવલોકના હિમપ્રભ નામના ઉત્તમ વિમાનમાં ચંદ્ર જેવા ધળા દેવાંશુથી ઢાંકેલી દેવચામાં છીપમાં જેમ મેતી પેદા થાય, તેમ દેવપણે પેદા થયો. [ ૫૬-૫૭ ] ઉત્પન્ન થયા બાદ તુરતજ દેવાંશુકને દૂર કરીને બેસત થઈ અતિ વિસ્મય હૃદયથી સઘળી બાજુએ જો કે, અને “ જય જય નંદા, જય જય ભદા.” ઇત્યાદિક હર્ષિત હૃદયવાળી વાં.