________________
ભાવ સાધુ.
૧૧૯
॥ ५९ ॥ किं दिन्नं किं तवियं-किं जिठं वा मए पुराजमे । इय चिंता वसओ ओहि-नाणविनायपवगभयो ॥ ६० ॥
. सव्वाइं देवकिच्चाई-मुतु बहुदेवदेविपरियरिओ। तत्थेव लहुं पत्तोपणओ विणएण मुणिचरणे ॥ ६१ ॥ सिरिनाभेय जिणिदं-अंचिय रोमंच अंचियसरीरो । साहु साहुं पुणो पुणो पणमिऊण पत्तो सुरो सगं ॥ ६२ ॥ इय दछ सुनंदनिवो-संविग्गो तस्स साहुणो मूले । सहसाउहसुयवियरिय-रज्जो दिक्खं पवज्जेइ ॥ ६३ ॥ अह सहसाउहराया-पणमेऊणं सुनंदरायरिसिं । कंपिल्लपुरे पत्तो तिवग्गसारं कुणइ रज्जं ॥ ६४ ॥ सुचिरं सुनंदसाहू-विहरइ गुरुणा समं महियलंमि। दसविह सामायारी-पालणपवणो पसन्नमणो ॥ ६५ ॥
पडिकूलकम्ममभार-पिल्लिओ सो कयावि रायरिसिं । गलिय सुहज्झवसाओ-चिंतिउ मेवं समाढत्तो ॥ ६६ ॥ पडिलेहणापमज्जण
ગનાઓનાં મધુર વચને સાંભળતે થકે, તે વિચારવા લાગ્યું કે, મેં પૂર્વ ભવે શું દીધું છે? શું તપ કર્યું છે ? અથવા શું પૂછ્યું છે ? આવી ચિંતામાં અવધિ જ્ઞાનથી તે વાંદराना भवन नया सायो. [ ५८-५५-६० ] -
તે દેવ સઘળાં દેવકૃત્ય છોડી ઘણાં દેવદેવીઓ સાથે તે મુનિ જ્યાં હતા, ત્યાં આવી મુનિના ચરણોમાં વિનયથી નમ્યો. [ ૬૧ ] બાદ રોમાંચિત થઇને શ્રી ઋષભ દે. વને પૂજીને તથા તે સાધુને વારંવાર નમીને તે દેવ સ્વર્ગે ગયે. [ ૬૨ ] આ બનાવ જોઈને સુનંદ રાજા સવેગ પામી પિતાના સહસ્ત્રાયુદ્ધ નામના પુત્રને રાજ્ય સેંપી તે સાધુના પાસે દિક્ષા લેવા લાગે. [૬૩] હવે સહસ્ત્રાયુદ્ધ રાજા સુનંદ રાજર્ષિને નમીને કાંપિલ્યપુરમાં આવી ત્રણ વર્ગ સાચવીને રાજ્ય કરવા લાગ્યો. (૬૪) સુનંદ સાધુ પણ લાંબા વખત સુધી દશવિધ સામાચારી પાળવામાં તત્પર અને પ્રસન્ન મનવાળો રહીને २३नी साथे पृथ्वी५२ विय२१॥ सायो. (१५)
હવે તે રાજર્ષિ એક વેળા પ્રતિકુળ કર્મના જોરથી પ્રેરાય થકે શુભ અધ્યવસા