________________
૧૧૬
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
सोउं राया वियासिमुहसोहो । सिन्त्राणुगओ सहसा पडिपडिवक्खं पडिनियत्तो ॥ ३७॥ अह पउरसमरसंपत्त-विजयगव्वो पुणोवि तं इत्तं । आयन्नियभीमनिवो-सज्जो होउं ठिओ भिमुहो ॥ ३८ ॥ आओहणं च लग्ग-नवरं मित्तामराणुभावेण । विजिओ मुनंदरना-भीमनरिंदो पढममेव ॥ ३९ ॥ तं सेवापडिवन-रज्जे तत्थेव ठाविय सुनंदो । नियदेसं पइ चलिओ-सुरो गओ पुण साणंमि ॥४०॥
___ मग्गमि मुनंदोबिहु-वच्चतो नियइ सिरिपुरुजाणे । पढमजिणभव णपासे-मुणि मेगं तरूतलनिसन्नं ॥४१॥ तस्सय पुरओ एगं-पवंगमं पउरलोयमझगयं । मुणिदिजंतनमुक्कार-मंतआयन्नणप्पवणं ॥ ४२ ॥ तो विमहयभरभरिओ-राया आगम्म नमिय मुणिपवरं । जा तत्थ निसीयइ ताव-वानरो मरण मणुपत्तो ॥ ४३ ॥ अह भणइ निवो मुणिपहुभुज मिणं जं अईवचवलमणा । इत्थं पवंगमा विहु-जिणधम्मे निच्चला
રાજા મેં મલકાવી જલદી સૈન્ય સાથે દુશ્મન તરફ પાછો ધો. [ ૩૭] હવે ઘણું લડાઇઓમાં મેળવેલા વિજયથી ગર્વે ચડેલે ભીમ રાજા ફરીને સુનંદને આવતો જોઈને સામે ઉભા રહ્યા. [ ૩૮ ] હવે ફરી લડાઈ શરૂ થઈ, પણ તેમાં મિત્ર દેવના પ્રતાપથી પહેલેજ સપાટે સુનંદરાજાએ ભીમ રાજાને છ. (૩૯) એટલે તેણે સેવા કરવી કે બુલ કર્યાથી તેને તેજ રાજ્યપર સ્થાપી સુનંદ પિતાના દેશ તરફ ચાલે, અને દેવતા પિતાને आणे गयो. (४०)
હવે સુનંદે માર્ગમાં ચાલતાં ચાલતાં શ્રીપુરના ઉદ્યાનમાં ઋષભ દેવ સ્વામિના મંદિર પાસે ઝાડ નીચે બેઠેલે એક મુનિ જે. [૪૧] તથા તેના આગળ ઘણા લોકના વચ્ચે રહેલે એક વાંદર જોયું કે, જે મુનિએ બેલેલા નમસ્કાર મંત્રને સાંભળવામાં એકતાન થઈ રહ્યો હતો. [ જર ] ત્યારે રાજા વિસ્મય પામી, ત્યાં આવી મુનીશ્વરને नभाने कहा, मेदाम ते वर भर पाभ्यो.. (४3 ) वे शन्न मेल्य! 3, हे भुनीશ્વર ! આ એક આશ્ચર્યની વાત છે કે, આવા અતિ ચપળ મનવાળા વાંદરાઓ પણ