________________
ભાવ સાધુ.
बुहा ॥ २९ ॥ पडिभग्गं पडिवक्खं-पलायमाणं निएवि भोमनियो । वलिओ अणुकंपाए-तप्पुछिपहार म करित्ता ॥ ३०॥
वजाउहमरणेणं-पराहवेण य सुनंदनरनाहो । मन्नतो नियंपिव अप्पं अइदुह सणुहवेइ ॥ ३१ ॥ अहनिसि चिंतावसगय-निदो राया सुरेण एगेण । भणिओ भो निव सोहं-मित्तो वज्जाउहो तुज्झ ॥ ३२ ॥ तइया रिउराईहिं-गाढपहारीकयं मुणिवि अप्पं । नीहरिउं समरंगण-महीइ ओयरिय वारणओ ॥ ३३ ॥ उद्धरियविहसल्लो-गरिहियपावो स माहिसंजुत्तो । नवकारं समरंतो-जाओ अमरो पढमकप्पे ॥ ३४ ॥ ओहिवलेण वियाणिय तुह दुक्खं सत्त्परिभवसमुत्थं । तं अवणेउं इहयंपत्तो हं परमपेमेणं ॥ ३५ ॥ __ता मित्त मुयसु खेयं-पभायसमए हवेमु रणसज्जो । निम्महिय रिउ सरयन्भविब्भमं लहसु कित्तिभरं ॥३६ ॥ इय मित्ततियसवयणं
: प्रहार । ४२तां ६ मा पाछे। वन्ये. [ 30 ]
હવે વાયુદ્ધના મરણથી તથા શત્રુએ કરેલા પરાભવથી સુનંદ રાજા પિતાને હણુયેલાની માફક માનત થકે ભારે દુઃખ અનુભવવા લાગ્યા. [ ૩૧ ] એથી કરીને ચિંતાના લીધે રાત ઊંઘ નહિ આવી, એવામાં એક દેવતા પ્રગટ થઈને કહેવા લાગ્યું કે, હું તે તારો વજાયુદ્ધ મિત્ર છું. ( ૩૨ ) તે વેળા હું પિતાને દુશ્મનથી સખત ઘવાયેલો જાણીને રણભૂમિથી બહાર નીકળી હાથીથી નીચે ઉતરી દ્રવ્ય શલ્ય તથા ભાવ શલ્ય દૂર કરી પાપને નિંદી સમાધિથી નવકાર સંભારતે થકે મરીને પહેલા દેવલોકમાં દેવતા થયે છું. (૩૪) બાદ અવધિ જ્ઞાનથી શત્રુના પરિભાવથી થતું તારું દુઃખ જોઇને તેને ટાળવા માટે પરમ પ્રેમના લીધે ઈહાં આવ્યો છું. ૩૫ ]
તે માટે હે મિત્ર ! ખેદ છોડ, પ્રભાત થતાં લડવા તૈયાર થા, અને દુશ્મનને હરાવી શરઋતુના વાદળા જેવી કીર્તિ મેળવ. [ ૩૬ ] આ રીતે મિત્ર દેવતાનું વચન સાંભળી