SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. ૧૦૧ डियविविहसमररिउविजओ । कलकंठकंठगायण-गिज्जतमहंतगुणनिवहो ॥ ८२ ॥ सुचिरं सुरसरिसुरगिरि-वणेसु तह जंबुदीवजगईए। पउमवरवेइगाए-पकीलिउ सगिह मणुचलिओ ॥ ८३ ॥ कहवि कुणालानयरीइ-उपरि वच्चंतओ निएवि इमं । नेहेणं ओयरिऊण-सायरं भायरं भणइ ॥ ८४ ॥ किं भी बंधव तुमए-इहेव अचंतनिदियकुलमि । कारण व मयगकलेवरंमि बद्धा रई दूरं ॥ ८५ ॥ किं मूढ विस्सगंध-पबंध दढगाढपिहियनासउडं । रेणव्वयमाणंजणं इओ नहु पलोएसि ? ॥ ८६ ॥ एगत्य अत्थिउक्करड-भरिय ममत्य भसिरसाणगणं । अवरत्थ गिद्धवायसदुप्पिच्छं किं न नियसि इ. मं १ ॥ ८७ ॥ तं सोउ सोमचंदो - अयंडताडदंडताडिओ म्ब दढं । विच्छाओ लज्जावस-मिलंतनयणो भणइ एवं ॥ ८८ ॥ भो भाय को न માગધ [ ભાટ, ચારણે ] અનેક સંગ્રામમાં તેણે કરેલા વિજયને વખાણવા લાગ્યા, અને કોકિલ જેવા કઠવાળા ગવૈયાઓ તેના મોટા ગુણેને ગાવા લાગ્યા. [ ૮૨ ] આ રીતે લાંબા વખત સુધી તે ગંગાના અને મેરૂ પર્વતનાં વમાં તથા જંબુદ્વીપની જગતીપર તથા પાવર વેદિકામાં ક્રિડા કરીને પોતાના ઘર તરફ પાછો વળ્યો. [ ૮૭ ] તે ભેગોગે કુણાલાનગરી ઉપરથી પસાર થતાં ભાઈને જોઇને સ્નેહથી નીચે ઉતરી પ્રીતિપૂર્વક તેને કહેવા લાગ્યો કે, હે ભાઈ ! શા માટે તું કાગડે જેમ મુડદાં ઉપર પડી રહે, તેમ આ અત્યંત નિંદનીય કુળમાં લાંબી સતિ બાંધી રહ્યા છે? [ ૮૪-૮૫ ]. અરે મૂઢ ! અહીં રહેલી દુર્ગધના પ્રબંધથી સખત રીતે નાકને ઢાંકીને લેકે પસાર થાય છે, એ તારા જોવામાં કેમ નથી આવતું ? [ ૮૬ ] આ એ સ્થળમાં એક ઠેકાણે હાડકાના ઉકરડા પડી રહ્યા છે, બીજે ઠેકાણે કૂતરાં ભસી રહ્યાં છે, અને ત્રીજે ઠે. કાણે ગીધ અને કાગડાથી ભયંકર લાગે છે, તે પણ તારા જેવામાં કેમ નથી આવતું ? (૮૭) તે સાંભળીને સેમચંદ્ર જાણે અકાળે વીજળી પડવાથી હણાયે હોય, તેમ ખુબ ઝાંખો પડી લાજથી આંખો મીચી બોલ્યો કે–[ ૮૮ ] હે ભાઈ ! આવું ભારે દુઃખ
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy