________________
[ ૯ ]
ગચ્છાંતરની પ્રતિમા વાંધવા યેાગ્ય નહિ ? આવું કહેનારને ઉપાધ્યાયજી સમજાવે છે કે વેષના લિ"ગમાં ગુણુદેષની વિચારણાને જરૂર સ્થાન છે, પણુ પ્રતિમાની બાબતમાં તે વિચારને સ્થાન નથી. વંદન નિયુક્તિના આધાર ટાંકીને કહે છે કે પ્રતિમા તા સવશુદ્ધરૂપે જ ગણાય, તેમાં દેષને કેાઈ અવકાશ જ ન હોય.
ઘેાડાક પ્રશ્નોની નોંધ આપી પરિચય પૂર્ણ કરું છું. અભ્યાસીઆ આ રચનાનું જરૂર અવલેાકન કરે. એમાં મહત્ત્વની નોંધા જાણવા મળશે. યશેાભારતીના છઠ્ઠા પુષ્પમાં આપેલી ઉપાધ્યાયજીની વિચારબિન્દુની કૃતિ પણ જોઇ જવા જેવી છે.
6
કૃતિના અન્તમાં લખ્યું છે કે હજુ આવા ઘણા ખાલા વિચારવાના છે. તે સુવિહિત ગીતા સમક્ષ વિચારવા.' આ કથન સ્પષ્ટ જણાવે છે કે ઉત્સ-અપવાદમા, નય, નિક્ષેપ અને તત્ત્વજ્ઞાનથી પૂર્ણ અનેકાન્ત દર્શનની વાતા, સાપેક્ષ દૃષ્ટિએ પૂર્વાપર અવિરાધભાવે ઘટાવવાની હાય છે અને એ જ્ઞાનવૃદ્ધો પરિત આત્માએ જ ઘટાવી શકે. માટે જ ગીતાના ચરણે બેસી તત્ત્વ સમજવા કહ્યું છે, નહીંતર અધૂરી સમજણે ઊલટી ગઢ ખેસી જાય તેા અન થઈ જાય. એવા અનર્થી આજે પણ જાણે અજાણે થતા રહ્યા છે. ખાલ ૧૦૮ લખ્યા હતા. આ રચનાની પ્રતિ ૧૭૪૪માં લખાણી છે એવું અંતમાં જણાવ્યુ છે. ઉપાધ્યાયજી મહારાજની રીતિ મુજબ આદિમાં મૈં શબ્દ સ ંકલિત મંગલાચરણુ નથી, પ્રશસ્તિમાં પણુ ખાસ લખ્યું નથી છતાં લખાણ જોતાં ખેાલ ઉપાધ્યાયજીના છે એ નિર્વિવાદ બાબત છે. ખેાલ રચનાના સમય જણાવ્યા નથી. આ કૃતિ વિમલચ્છના ઋદ્ધિવિમલજીના શિષ્ય કીતિ વિજયજીએ કાગળ ઉપર ઉતરાવેલી છે.
૨૦૩૭ પાલિતાણા
યશાદેવ સરિ