________________
તથી અહલે જ અને આગળ પીવી અનિ
૨. શ્રદ્ધાનજ૯પપટ્ટક પરિચય અને તેના અનુસંધાનમાં શ્રમણોની વર્તમાન પરિસ્થિતિનું એકદર્શન
આ લેખને ગ્રન્થ ન કહેવાય, કેમકે બે પાનાંની જ સાવ નાનકડી આ રચના છે. ખરી રીતે તો આ એક પત્ર છે. અને તેથી છેલ્લે જ છાપવાને હતો પણ સંજોગેના કારણે વચમાં છાપવો પડ્યો અને આગળ પાછળ ગ્રખ્યકૃતિઓ છપાણી એટલે આને પણ ગ્રન્થના કલાસમાં જ ગણવી અનિવાર્ય હતી. એટલે આ પણ ગ્રન્થ તરીકે સ્થાનાપન થવા પામી. વળી વંથિ નામ આપવું હતું એટલે પછી આ કૃતિને ગ્રન્થ તરીકે બિરદાવવી
જ પડે. - આ કૃતિ ક્યારે લખાણું તેનો ઉલ્લેખ (સામાન્ય રીતે જે) અન્તમાં કરાતો હોય છે તે પ્રારંભમાં જ કર્યો છે અને ત્યાં સંવત १७३८ वर्षे वैशाख सित, गुरो महोपाध्याय श्रीयशोविजय નિમિઃ શ્રદ્ધાના હિતેા સમન્ન-પરિપત રમવાવ શં! આ નોંધથી એક વાત બહુ જ સ્પષ્ટ થઈ જાય છે કે આ કૃતિનું લેખન ૧૭૩૮માં કર્યું છે. પણ આ પટ્ટક ક્યારે તૈયાર કર્યો તે વાત જાણવા મળતી નથી. ૧૭૩૮ માં લેખન થયું છે. એટલે કાલધર્મના નજીકના વર્ષમાં અને વૃદ્ધ ઉંમરે થયું છે એ નક્કી છે, અને આવા પકે લખવાનો અધિકાર મોટા ભાગે ત્યારે જ સાંપડતો હોય છે.
આ કૃતિનું નામ જણાવોહા પટ્ટા આવું અને ખુ રાખ્યું