________________
[ ૮ ]
પુરાવામાં મહાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યાબિંદુ ' ગ્રંથ રજૂ કરે છે.
પ્રશ્ન : ૨૨. જૈનધર્મની જ ક્રિયામાં અપુન ધક હાય અને ઈતરકારાની જ હાય એના જવાબમાં ઉપાધ્યાયજી એમ કહે છે કેઃ—
ભાઈ ! તારી આ સમજ ખરાબર નથી. સમ્યગ્દષ્ટિ શ્રાવક જૈન ભલે સ્વશાસ્ત્રસૂચિત ક્રિયા કરવા દ્વારા (યાબિંદુના કથન મુજબ ) ભલે અપુનઃ ધક બને; પણુ બૌદ્ધઆદિ ધર્મની ક્રિયાઓ દ્વારા પણુ અપુન ધકપણ" ઘટી શકે છે,
પ્રશ્નઃ ૩૧, લૌકિક મિથ્યાત્વથી લેાકેાત્તર મિથ્યાત્વ વધારે ખરાબ એમ જેએ કહે છે તે વાત એકાંતે બરાબર નથી. બંધની અપેક્ષાએ લૌકિક પણ ઘણું જ ખરાબ હાય છે. આ માટે ચેાગયબિન્દુના પુરાવા આપતાં લખે છે કે ભિન્નગ્રંથિનું મિથ્યાત્વ હળવુ અને અભિન્ન ગ્રંથિનું ભારે કહ્યું છે.
પ્રશ્ન ૯૮. વિધિ પ્રતિષ્ઠિત પ્રતિમા હૈાય તે જ વંદનીય-પૂજ નીય બને છે, અને પાછી તે તપાગચ્છની જ હાવી જોઈએ અર્થાત્ ખીજા ગુચ્છથી પ્રતિષ્ઠિત ન હેાવી જોઈએ.
ઉપાધ્યાયજી કહે છે કે ભાઈ! તું આ વાત કયાંથી લાવ્યા ? જો આ રીતે માણીશ તા બધે ઠેકાણે તને તપાગચ્છીય આચાર્યથી પ્રતિષ્ઠિત પ્રતિમા કયાંથી મળશે? અને નહિ મળે તા જિન-દર્શન દુલ ભ થઈ પડશે? આમ કહીને શ્રાદ્ધવિધિની સાક્ષી આપી છે. તે કહે છે કે આકૃતિ વનીય છે પછી એ આકૃતિ બનાવી છે કેાણે ? એ જોવાનું ન હાય. એમ કયા આચાયે તે પ્રતિષ્ઠિત કરી છે તે જોવાનું ન હેાય. તીર્થંકરની વીતરાગ મુદ્રાસ્થિત મૂર્તિ દૃખા એટલે તે વંદનીય—પૂજનીય થઈ શકે છે.
પ્રશ્ન : ૯૯. ખીન ગચ્છના વૈષધારી વાંવા યેાગ્ય નહિ તેમ